કાબર બની ક્રિષ્ના નામની પ્યાસી, બોલી ઉઠી હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના - કાબર માણસોની જેમ બોલી રહી છે

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 6, 2022, 5:15 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

આપણે સામાન્ય રીતે લોકોને ભજન, ધુન કે ભગવાનનું નામ બોલતા જોયા જ હશે. આ ઉપરાંત, પોપટને પણ મનુષ્યના જેમ જ બોલાતા પણ જોયો હશે, પરતું ક્યારે સામાન્ય રીતે માણસોની વચ્ચે ન રહેતું પક્ષી પણ માણસોને જેમ બોલી રહ્યું હોય તે શક્ય બન્યું છે. જી હા, આ કાબર માણસોની જેમ માત્ર બોલતી જ નથી, પરંતુ ભગવાનનું નામ પણ લે છે. તેની સામે હરે ક્રિષ્ના બોલવામાં આવતા તે હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના બોલે છે. આ જોતા જાણે કાબગ પણ ભક્તિમાં લિન થઈ ગઈ હોય તેવો માહોલ સર્જાઈ જોવા મળી રહ્યો છે. આ વીડિયો (Viral Video Of myna) ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો (common myna is speaking like a human ) છે. લોકો આ વીડિયો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.