જેતપુર અને જામકંડોરણાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ - Causeway submerged
🎬 Watch Now: Feature Video

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તથા જેતપુરને જોડતો કોઝવે (Causeway connecting Jetpur and Jamkandorana) પાણીમા ગરકાવ જોવા મળ્યો હતો.જામકંડોરણા તથા જેતપુરને જોડતો કોઝવે વરસાદી પાણી ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા કોઝવે પાણીમાં ગરકાવ (Causeway submerged ) થયો હતો. તેમ છતાં લોકો જીવના જોખમે પસાર થતાં હતાં.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST