બુલડોઝરે ATMમાં ઘુસીને ખાતર પાડ્યું, વિડિયો થયો વાયરલ - Attempt to steal ATM
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના સાંગલીમાં ચોરોએ ATM સેન્ટરમાં JCB લઈને ATM તોડવાનો પ્રયાસ કર્યો. સાંગલી જિલ્લાના મિરાજ તાલુકાના આરગમાં ચોરીનો પ્રયાસ( Theft in Sangli, Maharashtra)કરવામાં આવ્યો હતો. ગ્રામજનોને માહિતી મળી, ચોર એટીએમ મશીન છોડીને જેસીબી(Bulldozer breaks ATM in Sangli ) લઈને ભાગી ગયા. આ ઘટના રવિવારે સવારે બની હતી. પોલીસે સ્થળ પર આવીને તપાસ કરી હતી. પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST