રતલામમાં થયો એલિયન જેવા બાળકનો જન્મ, ડોક્ટરે આવું થવા પાછળનું જણાવ્યું કારણ - shocked to see the video

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 4, 2022, 6:58 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

રતલામના MCHમાં શુક્રવારે બપોરે એક મહિલાએ વિચિત્ર દેખાવ (Alien like baby born in Ratlam hospital )સાથે બાળકને જન્મ આપ્યો હતો. એલિયન જેવા દેખાતા બાળકની આંગળીઓ અને ગુપ્તાંગ પણ વિકસિત નથી. ત્વચાના અભાવને કારણે અંગો પર સોજો આવી ગયો છે અને ચેપનું (Everyone was surprised to see birth of a child )જોખમ પણ વધી ગયું છે. રતલામના મેટરનલ એન્ડ ચાઈલ્ડ મેડિકલ યુનિટ (MCH)માં શુક્રવારે બપોરે લગભગ 3.45 વાગ્યે બારાવડાની રહેવાસી સાજેદા પતિ શરીફ (25)એ બાળકને જન્મ આપ્યો હતો. નવજાત શિશુને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બાળક એલિયન જેવું લાગે છે. ચામડીના અભાવને કારણે તેના(alien like baby born in ratlam)હોઠ અને આંખો સહિત અન્ય ભાગોમાં સોજો આવી ગયો છે. શરીરની બધી નસો એવી રીતે દેખાય છે કે જાણે કોઈના શરીર પર કોઈ તીક્ષ્ણ વસ્તુથી બનેલા નિશાનમાંથી લોહી નીકળતું હોય. બાળકીની હાલત અત્યંત નાજુક છે. તેને નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.