ગે એપ્લિકેશન પર પૈસા પડાવવાનો ખેલ, મિત્રતા કરવી પડી શકે છે ભારે! - ગે ચેટિંગ એપ પર મિત્રતા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 15, 2022, 6:59 AM IST

Updated : Feb 3, 2023, 8:12 PM IST

અમદાવાદમાં 2 બાળકોના પિતાને ઓનલાઈન ગે ચેટિંગ એપ પર મિત્રતા (Money laundering game on gay app) કરવી ભારે પડી. મિત્રતા કરી એક (Friendship on gay app) ટોળકીએ મળવા બોલાવતા આ યુવક ગયો અને બાદમાં શખસોએ માર મારી લૂંટી લીધો. ઓનલાઈન 1 લાખ ટ્રાન્સફર કરાવી લીધા. જોકે પોલીસની ચપળતાથી 3 લોકો ઝડપાયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:12 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.