Mahashivratri 2022 Junagadh: મહાશિવરાત્રી પર કિન્નર અખાડાના સાધુઓએ ભવનાથ મંદિરમાં લીધા મહાદેવના રાસ - મહાશિવરાત્રી 2022 જૂનાગઢ
🎬 Watch Now: Feature Video
મહાશિવરાત્રી (Mahashivratri 2022 Junagadh)ના પાવન પર્વે રવેડીની પૂર્વસંધ્યાએ કિન્નર અખાડાના સાધુ-સંતો દ્વારા ભવનાથ મહાદેવના દર્શન કરવામાં આવ્યા હતા. ભવનાથ મહાદેવ (bhavnath mahadev junagadh)ના આશીર્વાદ મેળવ્યા બાદ સંતોએ ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભોળાનાથની સાથે મા બહુચરાજીના રાસ લઈને મહાશિવરાત્રીની ઉજવણી તેમના આગવા અંદાજમાં કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST