Maha shivaratri 2022: મહાશિવરાત્રી મેળામાં સાધુ અને નાગા સંન્યાસીની રવેડીમાં સામેલ થશે શિવભક્તો - મહાશિવરાત્રી 2022
🎬 Watch Now: Feature Video
જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં (Maha shivaratri 2022)મધ્યરાત્રીએ શરૂ થનાર રવેડીની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી શરૂ ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાંથી અખાડાના ખાના પતિ દ્વારા અખાડાઓની પરંપરા મુજબ ભવનાથ મહાદેવની જ્યોત જૂના અખાડામાં( Ravedi Bhavnath Mahadev)લઇ જવામાં આવી રાત્રીના 8 કલાકે નાગા સંન્યાસીઓ દ્વારા રવેડીની શરૂઆત કરવામાં આવશે. તેમાં આ પાંચેય ખાડાના થાનાપતિઓ તેના અખાડાની આગેવાની(Tradition of Mahashivaratri akhadas ) લઈને રવેડીમાં સામેલ થશે. જેને જોવા માટે સમગ્ર દેશ અને દુનિયામાંથી(Ravedi of Sadhu and Nagababa) ખુબ મોટી સંખ્યામાં શિવભક્તો ભવનાથ તળેટીમાં આવી પહોંચ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST