યોગી આદિત્યનાથના શપથ ગ્રહણની આગોતરી તૈયારી - Yogi swearing in program
🎬 Watch Now: Feature Video
ઉત્તર પ્રદેશમાં સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટીની જીત બાદ મુખ્યપ્રધાન પદ સહિત પ્રધાનમંડળના શપથ ગ્રહણ કાર્યક્રમની(Yogi swearing in program) તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. યોગી આદિત્યનાથ આજે બીજી વખત મુખ્યપ્રધાન બનવા માટે શપથ લેશે. યોગી સરકાર 2.0 નો શપથ ગ્રહણ સમારોહ 25 માર્ચ 2022ના રોજ સાંજે 4 વાગ્યે અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (Atal Bihari Vajpayee International Cricket Stadium) ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે હાલમાં 70 નામોની યાદી તૈયાર કરી છે. જેમાંથી 50 જેટલા નામો પર મહોર મારવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST