Bullet train project protests : વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેકટ બાબતે સ્થાનિકોનો વિરોધ, શું થયું જાણો - બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તુચ્છ વળતર
🎬 Watch Now: Feature Video
વડોદરામાંથી પસાર થઇ રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બાધારૂપ ગોકળભાઈની ચાલના મકાનોને ખાલી કરવાની નોટિસ અપાઈ છે. જેનો લોકોએ વિરોધ (Bullet train project protests) નોંધાવ્યો હતો અને માત્ર ત્રણ લાખના મામૂલી (Trivial Acquisition Money in Bullet train project) વળતર સામે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રોજેક્ટ અધિકારીઓએ 3 લાખનું વળતર આપવાનું જણાવ્યું છે. ત્યારે 3 લાખ રૂપિયામાં મકાન ક્યાં મળે છે તેવાં વેધક સવાલો ઉઠાવાયાં હતાં. રહીશોએ વળતર વધારે આપવાની પણ લાગણી વ્યક્ત કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:12 PM IST