વાપી : આ અંગે LCB એ આપેલ વિગત મુજબ કોરોના વાયરસની વેશ્વિક મહામારી ચાલુ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર lcb વલસાડના સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે મુંબઈથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઇવે નંબર 48 ના ટ્રેક ઉપર હોટલ તુલસી સામેના રોડ ઉપર પારડી ખાતેથી ટ્રક ચાલક ધર્મેન્દ્ર કુમાર રામનારાયણ રાજભર રહેવાસી સુરતનો આરોપીને ટ્રક સાથે અટકાવી તપાસ કરતા ટ્રકમાં કેબીનના ઉપરના ભાગે તથા ફાલકાના ભાગે પ્લેટની આડમાં ભારતીય બનાવટના બિયરના 35 બોક્સ મળી આવ્યા હતાં.
વલસાડ LCBએ રૂ. 14,05,205 રુપિયાના દારુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો - news in vapi
દેશમાં કોરોના મહામારી અને લોકડાઉન લાગુ છે. ત્યારે, આવા સમયે પણ બુટલેગરો દારૂની ખેપ મારવામાં સફળ થઈ રહ્યા છે. આવા જ એક બુટલેગરના ટ્રકમાં લાકડા તથા પ્લાસ્ટિક પેલેટની આડમાં લઈ જવાતા દારૂના કિમીયાનો વલસાડ LCB એ પર્દાફાશ કરી 84000ના બીયરના ટીન સાથે કુલ 14,05,205 રુપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.