ETV Bharat / state

વલસાડ શહેરમાં સખી મંડળ દ્વારા ગરબામાં નવતર પ્રયોગ

વલસાડઃ શહેરમાં સ્વ. શાંતાબેન સખી મંડળ દ્વારા નવરાત્રીમાં એક નવતર પ્રયોગ કરી લોકો સમક્ષ દાખલો બેસાડ્યો છે, 51 કુંવારી બાલિકાઓનું પૂજન કરીને સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરવા તમામ ખેલૈયાઓને કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત માટે શપથ લેવડાવી હતી.

વલસાડ શહેરમાં સખી મંડળ દ્વારા ગરબા માં નવતર પ્રયોગ
author img

By

Published : Oct 7, 2019, 11:53 PM IST

વલસાડ તિથલ રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વ.શાંતાબેન સખી મંડળ નવરાત્રી મહોત્સવના આઠમના નોરતે 51 જેટલી કુંવારી બાલિકાનું પૂજન કરી સ્વચ્છ ભારતના અભિયાનને સાકાર કરવા તમામ ખેલૈયાઓને કાપડની બેગનું વિતરણ કરી પ્લાસ્ટિક મુક્ત ભારત બને એ માટે શપથ લેવડાવી સમાજમાં નવી દિશા બતાવી હતી.

વલસાડ શહેરમાં સખી મંડળ દ્વારા ગરબા માં નવતર પ્રયોગ

એક તરફ જ્યાં સમગ્ર બજાર વિસ્તારમાં આજે પણ કેટલાક વેપારીઓ દ્વારા પ્લાસ્ટીક થેલી ઉપયોગમાં લેવામાં આવી રહી હોય ત્યારે ખુદ ગ્રાહક જ જાગૃત થાય એવા અભિગમ સાથે અહીં નવતર પ્રયોગ અમલ માં મુકવામાં આવ્યો હતો. એ પેહલને ધારાસભ્ય પાલિકા માજી પ્રમુખએ બિરદાવ્યો હતો.

આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, પાલિકા શાસક પક્ષના નેતા સોનલ સોલંકી, ભાગડાવડા ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપ સરપંચ ગૌરવ આહીર તથા મંડળના પ્રમુખ બકુલ પ્રભાકર જોશી, મયુર જોશી, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સાથે ક્ષત્રિય ભાઈ બહેનો દ્વારા આ પ્રસંગે ખાસ તલવાર બાજી રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નોંધનીય છે કે સમગ્ર વલસાડ શહેરમાં સૌપ્રથમ કિસ્સો એવો હશે કે ગરબા દરમ્યાન તમામ ખેલૈયાઓને પ્લાસ્ટિક મુક્ત માટે શપથ લેવડાવી હતી.

Intro:વલસાડ શહેરમાં સ્વ. શાંતાબેન સખી મંડળ દ્વારા નવરાત્રી માં એક નવતર પ્રયોગ કરી લોકો સમક્ષ દાખલો બેસાડ્યો છે 51 કુંવારી બાલિકા ઓનું પૂજન કરી ને સ્વચ્છ ભારત અભિયાન ને સાકાર કરવા તમામ ખેલૈયા ઓને કાપડની બેગ નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત માટે શપથ લેવડાવી હતી
Body:વલસાડ તિથલ રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વ.શાંતા બેન સખી મંડળ નવરાત્રી મહોત્સવ ના આઠમ ના નોરતે 51જેટલી કુંવારી બાલિકા નું પૂજન કરી સ્વચ્છ ભારત ના અભિયાન ને સાકાર કરવા તમામ ખેલૈયાઓને કાપડ ની બેગ નું વિતરણ કરી પ્લાસ્ટિક મુક્ત ભારત બને એ માટે શપથ લેવડાવી સમાજ માં નવી દિશા બતાવી હતી એક તરફ જ્યાં સમગ્ર બજાર વિસ્તાર માં આજે પણ કેટલાક વેપારી ઓ દ્વારા પ્લાસ્ટીક થેલી ઉપયોગ માં લેવામાં આવી રહી હોય ત્યારે ખુદ ગ્રાહક જ જાગૃત થાય એવા અભિગમ સાથે અહીં નવતર પ્રયોગ અમલ માં મુકવામાં આવ્યો હતો એ પેહલ ને ધારાસભ્ય પાલિકા માજી પ્રમુખ એ બિરદાવ્યો હતો આ પ્રસંગે વલસાડ ના ધારાસભ્ય ભરત પટેલ, પાલિકા શાસક પક્ષ ના નેતા સોનલ સોલંકી, ભાગડાવડા ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપ સરપંચ ગૌરવ આહીર તથા મંડળ ના પ્રમુખ બકુલ પ્રભાકર જોશી, મયુર જોશી, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સાથે ક્ષત્રિય ભાઈ બહેનો દ્વારા આ પ્રસંગે ખાસ તલવાર બાજી રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા Conclusion:નોંધનીય છે કે સમગ્ર વલસાડ શહેર માં સૌપ્રથમ કિસ્સો એવો હશે કે ગરબા દરમ્યાન તમામ ખેલૈયા ઓને પ્લાસ્ટિક મુક્ત માટે શપથ લેવડાવી હતી

બાઈટ 1 બકુલ ભાઈ જોશી આયોજક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.