ETV Bharat / state

વલસાડમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 67.31 ટકા, A1 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થી નહીં

વલસાડઃ જિલ્લામાં ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં વલસાડ જિલ્લાનું પરિણામ 67.31 ટકા રહ્યું છે, જેમાં વલસાડ જિલ્લામાં 8,398વિદ્યાર્થી નોંધાયા હતા, જેમાંથી માત્ર 8,361 વિધાર્થીઓ પાસ થયા છે. મહત્વની વાત એ છે કે A1 ગ્રેડમાં વલસાડ જિલ્લામાં એક પણ વિધાર્થી પાસ જ નથી થયા.

વલસાડ જિલ્લાનું બોર્ડનું ધોરણ 12નું પરિણામ 67.31 ટકા
author img

By

Published : May 25, 2019, 10:55 PM IST

માર્ચ 2019માં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેરાત કરવામાં આવી હતી, જેને લેવા માટે આજે સ્કૂલોમાં બપોર બાદ અનેક વિધાર્થીઓ ઉત્સાહ ભેર સ્કૂલ પર પોહ્ચ્યા હતા, જેમા વલસાડ જિલ્લાની વાત કરીયે તો વલસાડ જિલ્લાનું પરિણામ 67.31 ટકા રહ્યું હતું. વલસાડ જિલ્લામાં A2, B1 ગ્રેડમાં 426, B2 ગ્રેડમાં 1,201 ,કઈ1 ગ્રેડમાં 2,145 ,C2 ગ્રેડમાં 1,601, Dગ્રેડમાં 183 ,અને E1 ગ્રેડમાં 1 વિધાર્થી પાસ થયો હતો.

વલસાડ જિલ્લાનું બોર્ડનું ધોરણ 12નું પરિણામ 67.31 ટકા

વાત કરીયે વલસાડ કેન્દ્રની તો વલસાડ કેન્દ્રનું પરિણામ 75.50 ટકા રહ્યું હતું, જેમાં 906 વિધાર્થીઓ હતા જે પૈકી 902 પાસ થયા હતા વલસાડ કેન્દ્રમાં પ્રથમ ક્રમે એક સામાન્ય અને માધ્મય વર્ગીય પરિવારની દીકરી આર,એમ એન્ડ વી, એમ દેસાઈ વિધ્યાલયની વિધાર્થીની ધ્વનિ 99.79 પર્સેન્ટાઇલ મેળવી વલસાડ કેન્દ્રમાં પ્રથમ રહી હતી, ધ્વનિ એ જણાવ્યું કે તેના પિતા એક મોબાઈલ રીપેરીંગની દુકાન ચલાવે છે. તેની આશાતો માત્ર 80 થી 85 ટકાની હતી પરંતુ ધારવા કરતા વધુ પરિણામ આવતા તે ખુબ જ હર્ષિત જણાઈ હતી.

જયારે શેઠ આર,જે,જે સ્કૂલનું પરિણામ 90 ટકા રહ્યું હતું જેમાં સ્કૂલમાં પ્રથમ ક્રમે શાહ હેતા પંકજભાઈ 98.82 પરસેન્ટાઈલ મેળવી આગળ રહી હતી. અને વિધાર્થીઓએ CA બની આગળ કારકિર્દી સર કરવી છે. આજે પરિણામ બાદ ઉચ્ચ ગુણાંક મેળવેલ વિધાર્થીનીઓને સ્કૂલના પ્રિન્સિપાલ સહીત સ્ટાફએ શુભેચ્છાઓ પાઠવી હતી,

visul send in ftp 

slag :-વલસાડ જિલ્લા નું બોર્ડ નું ધોરણ 12 નું પરિણામ 67.31 ટકા 

ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ ની પરીક્ષા નું પરિણામ આજે જાહેર થયું છે જેમાં વલસાડ જિલ્લા નું પરિણામ 67.31   ટકા રહ્યું છે જેમાં વલસાડ જિલ્લામાં 8398વિદ્યાર્થી નોંધાયા હતા જેમાં થી માત્ર 8361 વિધાર્થીઓ પાસ થયા છે મહત્વ ની વાત એ છે કે એ 1 ગ્રેડ માં વલસાડ જિલ્લા માં એક પણ વિધાર્થી પાસ જ નથી થયા 

માર્ચ 2019 માં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ ની પરીક્ષા નું આજે પરિણામ જાહેરાત કરવામાં આવી હતી જેને લેવા માટે આજે સ્કૂલો માં બપોર બાદ  અનેક વિધાર્થીઓ ઉત્સાહ ભેર સ્કૂલ પર પોહ્ચ્યા હતા વલસાડ જિલ્લા ની વાત કરીયે તો વલસાડ જિલ્લા નું પરિણામ 67.31 ટકા રહ્યું હતું વલસાડ જિલ્લા માં ઍ 2  બી વન  ગ્રેડ માં 426, બી ટુ  ગ્રેડ માં 1201 ,કઈ 1 ગ્રેડ માં 2145 ,સી ટુ  ગ્રેડ માં 1601, ડી ગ્રેડ માં 183 ,અને ઈ 1 ગ્રેડ માં 1 વિધાર્થી પાસ થયો હતો વાત કરીયે વલસાડ કેન્દ્ર ની તો વલસાડ કેન્દ્ર નું પરિણામ 75.50 ટકા રહ્યું હતું જેમાં 906 વિધાર્થીઓ હતા જે પૈકી 902 પાસ થયા હતા વલસાડ કેન્દ્ર માં પ્રથમ ક્રમે એક સામાન્ય અને માધ્મય વર્ગીય પરિવાર ની દીકરી આર એમ એન્ડ વી એમ દેસાઈ વિધ્યાલય ની વિધાર્થીની પાસી  ધ્વનિ 99.79 પર્સેન્ટાઇલ મેળવી વલસાડ કેન્દ્ર માં પ્રથમ રહી હતી ધ્વનિ એ જણાવ્યું કે તેના પિતા એક મોબાઈલ રીપેરીંગ ની દુકાન ચલાવે છે તેની આશા તો માત્ર 80 થી 85 ટકા ની હતી પરંતુ ધરવા કરતા વધુ પરિણામ આવતા તે ખુબ જ હર્ષિત જણાઈ હતી જયારે શેઠ આર જે જે સ્કૂલ નું પરિણામ 90 ટકા રહ્યું હતું જેમાં સ્કૂલ માં પ્રથમ ક્રમે શાહ હેતા પંકજ ભાઈ 98.82 પરસેન્ટાઈલ મેળવી આગળ રહી હતી બાને વિધાર્થી ઓ એ સી એ બની આગળ કારકિર્દી સર કરવી છે આજે પરિણામ બાદ ઉચ્ચ ગુણાંક મેળવેલ વિધાર્થીની ઓ ને સ્કૂલ ના પ્રિન્સિપાલ સહીત સ્ટાફ એ શુભેચ્છા ઓ પાઠવી હતી 

location:-valsad
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.