ETV Bharat / state

વલસાડમાં 4.18 કરોડના દારૂનો કરાયો નાશ - tejas desai

વલસાડઃ જિલ્લામાં અલગ-અલગ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ 3 પોલીસ સ્ટેશનોએ મળી 4 કરોડ 18 લાખના દારૂનો નાશ કર્યો છે.

વલસાડમાં 4 કરોડ 18 લાખના દારૂનો કરાયો નાશ
author img

By

Published : May 9, 2019, 9:06 PM IST

વલસાડ જિલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાંથી 2 વર્ષ દરમિયાન પકડાયેલા દારૂને નામદાર કોર્ટના હુકમથી નષ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન, વલસાડ સીટી પોલીસ સ્ટેશન, વલસાડ ડુંગરી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ઇન્ડિયન મેડ ફોરેન લીકર જેને વિવિધ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. એને પ્રોહિબીશનના નિયમ અનુસાર નષ્ટ કરવામાં આવે છે. અને આ કામગીરી ગુંદલાવ ખાતે એક પ્લોટમાં કરવામાં આવે છે.

વલસાડમાં 4 કરોડ 18 લાખના દારૂનો કરાયો નાશ

જેમાં 4 કરોડ 18 લાખના દારુ પર રોડ રોલર ફેરવી દેવામાં આવે છે. જ્યારે વલસાડ જિલ્લામાં ખુબ મોટી સંખ્યામાં પકડાતા દારુ ને 2 વર્ષ દરમ્યાન રાખવાની પણ ખુબ મોટી સમસ્યા થતી હોઈ છે. અને એને લઈને વલસાડ કોર્ટ પાસેથી દારૂને નષ્ટ કરવાની પરવાનગી મેળવી કોર્ટના હુકમ મુજબ દારૂને નષ્ટ કરાતો હોઈ છે. 910 જેટલા પ્રોહિબિશનના કેસોમાં 3 પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવ્યા હતા. આ 3 પોલીસ સ્ટેશનનો ટોટલ પકડાયેલ દારૂ મળી કુલ 4 કરોડ 18 લાખ રૂપિયાનો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

Visual byte send in FTP

Slag:-વલસાડ ના ત્રણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ 4 કરોડ 18 લાખ ના દારૂ નો કરાયો નાશ

વલસાડ જિલ્લાના અલગ અલગ પ્રોહિબિશન ના ગુના માં પકડાયેલા દારૂ નો નાશ કરવામાં આવ્યો હતો કુલ 3 પોલીસ સ્ટેશન મળી 4 કરોડ 18 લાખ ના દારૂ નો નાશ કરવામાં આવ્યો 

વલસાડ જીલ્લા નાં અલગ અલગ પોલીસ સ્ટેશન માંથી 2 વર્ષ દરમ્યાન પકડાયેલ દારુ ને નામદાર કોર્ટ નાં હુકમ થી નષ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વલસાડ સીટી પોલીસ સ્ટેશનવલસાડ  ડુંગરી પોલીસ સ્ટેશન  માં પકડાયેલ   ઇન્ડિયન મેડ ફોરેન લીકર જેને વિવિધ વિસ્તાર માંથી પકડવામાં આવ્યો હતો એને પ્રોહિબીસન નાં નિયમ અનુસાર નષ્ટ કરવામાં આવે છે અને આ કામગીરી ગુંદલાવ ખાતે એક પ્લોટ માં કરવામાં આવે છે જેમાં કરોડો નાં દારુ પર રોડ રોલર ફેરવી દેવામાં આવે છે. વલસાડ જીલ્લા માં ખુબ મોટી સંખ્યા માં દારુ પકડાતા એને  2 વર્ષ દરમ્યાન રાખવાની પણ ખુબ મોટી સમસ્યા થતી હોઈ છે અને એને લઈને વલસાડ કોર્ટ પાસે થી દારૂ ને નષ્ટ કવાની પરવાનગી મેળવી કોર્ટ ના હુકમ મુજબ દારૂ ને નષ્ટ કરાતો હોઈ છે 910 જેટલા પ્રોહિબિશન ના કેસો માં 3 પોલીસ સ્ટેશનો માં કરવામાં આવ્યા આવ્યા હતા  આ 3 પોલીસ સ્ટેશન નો ટોટલ પકડાયેલ દારૂ  મળી કુલ 4 કરોડ 18 લાખ  રૂપિયા નો દારૂ નો નાશ કરવામાં આવ્યો હતો 

બાઈટ :- મનોજ સિંહ ચાવડા  (ડી.વાય એસ.પી વલસાડ પોલીસ)

Location:+valsad 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.