ETV Bharat / state

વલસાડની ભાગડાવડા પંચાયતના તલાટીની આવક કરતા વધુ સંપત્તિ, ACBએ ફરિયાદ દાખલ કરી - talati

વલસાડ: ભાગડાવડા ગ્રામપંચાયતના તલાટી વિરુદ્ધ ACBની ટીમે અપ્રમાણસર મિલકતનો ગુન્હો દાખલ કરતા મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે. વલસાડ અબ્રામાં ખાતે સોમેશ્વર પાર્કમાં પ્લોટ રહેતા ચીમન રણછોડ પટેલ તલાટી ક્રમ મંત્રી વર્ગ-૩ તરીકે સરકારી નોકરી કરી રહ્યા છે. જેઓ પાસે અપ્રમાણસર મિલકત વસાવી હોવાના કારણે એ.સી.બી ટીમને લેખિત ફરિયાદ નોંધાઈ હોવાથી અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું બહાર આવ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 5, 2019, 6:36 AM IST

તલાટીની આવક કરતા 33.34 ટકા વધુ કિંમતની અપ્રમાણસર મિલકત વસાવીને રાજ્યસેવક તરીકે ગુનાહિત ગેરવર્તન કરીને ફોજદારી ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું છે.

વલસાડની ભાગડાવડા પંચાયતના તલાટીની આવક કરતા વધુ સંપત્તિ
ACB સુરત એકમના મદદનીશ નિયામક એન.પી ગોહિલે ACBમાં નોંધાવેલ ફરિયાદ આધારે ગુન્હો નોંધી હતો. સુરત ACBના પોલીસ ઇન્સ્પેક્ટર તપાસ સોંપવામાં છે. નોંધનીય છે કે, સરકારી તંત્રમાં બહુ વર્ગ ધરાવતો આ તલાટી મલાઈદાર ગામોમાં જ બદલી કરાવી નિમણૂક પામતો હતો. અગાઉ તે વાપી તાલુકાના છરવાડા ગામે પણ ગેરવહીવટ કેસમાં નામ ઉછળ્યું હતું. ફરી થી ACBમાં લપેટાયો છે. શનિવારે ACBએ તેને વલસાડ સીટી પોલીસ મથકેથી વધુ તપાસ માટે ACBમાં સોંપી છે. જે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મળ્યા છે.

Visual send in ftp

Slag:-સુરત એ.સી.બી હાથે વલસાડ ભાગડાવડા ગ્રામપંચાયત ના તલાટી લપેટાયા,તલાટી ચીમન પટેલ પાસે અપ્રમાણસર મિલકત તપાસમાં બહાર આવી 

વલસાડ ભાગડાવડા ગ્રામપંચાયત ના તલાટી વિરુદ્ધ સુરત એ.સી.બી ટીમે  અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતા મહેસુલી કર્મચારીઓ માં ફફડાટ મચી ગયો છે. વલસાડ અબ્રામા ખાતે સોમેશ્વર પાર્ક માં પ્લોટ નં- ૨૫-A માં રહેતા ચીમન રણછોડ પટેલ મૂળ રહે.મરલા તા.જી વલસાડ જેઓ તલાટી ક્રમ મંત્રી વર્ગ-૩ તરીકે સરકારી નોકરી કરી રહ્યા છે. જેઓ પાસે અપ્રમાણસર મિલકત વસાવી હોવા અંગે સુરત એ.સી.બી ટીમને લેખિત ફરિયાદ હોય જેથી એ.સી.બી ના મદદનીશ નિયામક એ હાથ ધરેલી તાપસ માં ભ્રષ્ટ તલટી એ રૂ. 16,33,479 આવક કરતા 33.34 ટકા વધુ કિંમત ની અપ્રમાણસર મિલકત વસાવીને રાજ્યસેવક તરીકે ગુનાહિત ગેરવર્તન કરીને ફોજદારી ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું છે.જેને લઈને એ.સી. બી સુરત એકમના મદદનીશ નિયામક એન.પી ગોહિલ એ એ.સી.બી માં નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ સુરત એ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર  વાનર ને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે નોંધનીય છે કે સરકારી તંત્ર માં બહુ વગ ધરાવતો આ તલાટી મલાઈદાર ગામો માં જ બદલી કરાવી નિમણૂક પામતો હતો અગાઉ તે વાપી તાલુકાના છરવાડા ગામે પણ ગેરવહીવટ કેસ માં નામ ઉછળ્યું હતું વળી હાલ માં ફરી થી એ સી બી માં લપેટાયો છે આજે એ સી બી એ તેને વલસાડ સીટી પોલીસ મથકે થી વધુ તપાસ માટે એ સી બી કચેરી અને તે બાદ કોર્ટ માં રજૂ કરવામાં આવતા બે દિવસ ના રિમાન્ડ મળ્યા છે 

Location વલસાડ 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.