ETV Bharat / state

Unilateral Lover Arrested : પારડીમાં એકતરફી પ્રેમમાં સગીરાનું અપહરણ કરનાર પકડાયો - સર્ચ કરવા થર્મલ ડ્રોનનો ઉપયોગ

વલસાડના પરિયા ગામમાં 17 વર્ષીય સગીરાના એકતરફી પ્રેમમાં યુવક ઘરમાં ઘૂસી પરિવાર પર હુમલો કરી સગીરાનું અપહરણ (Kidnapping In Unrequited Love pardi) કર્યું હતું. પોલીસે સર્ચ ઓપરેશન ચલાવી સગીરાને બચાવી લીધી હતી અને હવે આરોપીની ધરપકડ (Unilateral Lover Arrested) કરી લીધી છે.

Unilateral Lover Arrested : પારડીમાં એકતરફી પ્રેમમાં સગીરાનું અપહરણ કરનાર પકડાયો

author img

By

Published : Mar 7, 2022, 7:38 PM IST

પારડી : એકતરફી પ્રેમમાં પાગલ પારડી તાલુકાના પરિયા ગામમાં યુવકે ઘરમાં ધસી જઈ તેની માતા અને કાકા તેમજ બહેન પર લાકડા જેવા હથિયારથી જીવલેણ હુમલો કરી 17 વર્ષીય સગીરાને લઈ ભાગી (Kidnapping In Unrequited Love Valsad)ગયો હતો. સુરત જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે જિલ્લાની પોલીસ દોડતી થઇ હતી. પોલીસે ઘટનાની ગંભીરતા લઈ નાકાબંધી કરી સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે સમગ્ર મામલે સગીરા બચાવી લેવામાં આવી હતી.આજે આંબા વાડીમાં સર્ચ ઓપરેશન 150 પોલીસકર્મી સાથે હાથ ધરતા પ્રેમી પોલીસને હાથે ઝડપાઇ (Unilateral Lover Arrested)ગયો હતો.

પોલીસે સર્ચ ઓપરેશન ચલાવી સગીરાને બચાવી લીધી હતી

વારંવાર સમજાવવા છતાં સુનીલ પોતાની જીદ છોડતો ન હતો

છેલ્લા એક વર્ષથી કુટુંબના સભ્યો દ્વારા વારંવાર સમજાવવા છતાં સુનીલ પોતાની જીદ છોડવા તૈયાર ન હતો. વલસાડ જિલ્લાના પારડીના પરિયા (Valsad pardi pariya) વેલવાગડ તળાવ ફળિયામાં રહેતો સુનીલ જયેશ છીબુ પટેલ ગામની 17 વર્ષીય સગીરાને એકતરફી પ્રેમ કરતો હતો. એ બાબતની જાણ બંનેના પરિવારને થતાં છેલ્લા એક વર્ષથી કુટુંબના સભ્યો દ્વારા વારંવાર સમજાવવા છતાં સુનીલ પોતાની જીદ છોડવા તૈયાર નહોતો અને સગીરાના પરિવારને જાનથી મારી નાંખીશ અને હું આને લઈ જઈશ એવી ધમકી આપતો હતો. ગતરોજ યુવકે સગીરાના ઘરે પાછળથી પ્રવેશી તેની માતા અને કાકા તેમજ એક બહેન પર લાકડા જેવા સાધન વડે જીવલેણ હુમલો કરી તમામને માથા, પગ તથા હાથમાં ફટકા મારી સગીરાને લઈ ઘરની નજીક આવેલી એક વાડીમાંથી (Kidnapping In Unrequited Love Valsad)ભાગી ગયો હતો. હુમલામાં ઘાયલ તમામને 108 દ્વારા સારવાર અર્થે પારડીની મોહન દયાળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

આ પણ વાંચોઃ Kidnapping In Unrequited Love Valsad: એકતરફી પ્રેમમાં યુવક બન્યો હિંસક, પરિવારના સભ્યોને માર મારી સગીરાનું કર્યું અપહરણ

વાડીમાં સર્ચ કરવા થર્મલ ડ્રોનનો ઉપયોગ

મામલે ઘટનાની જાણ થતાં તાત્કાલિક પારડી પોલીસને તથા તેમના ડી સ્ટાફ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આરોપી યુવક સગીરાને જંગલ વિસ્તારમાં લઇ ગયો હૉવાને લઈને સગીરાને શોધવા તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતાં. પારડી પોલીસ સહિત LCB અને SOGની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. નાકાબંધી સાથે વાડીમાં સર્ચ કરવા થર્મલ ડ્રોનનો ઉપયોગ (Using a thermal drone to search)કરી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સાથેસાથે ગામના યુવાનોની પણ મદદ લેવામાં આવી હતી. 11 પોલીસ અધિકારી અને 100 પોલીસ કર્મીઓ સાથે આંબાવાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા આખરે આરોપી યુવક (Unilateral Lover Arrested) મળી આવ્યો હતો.

આરોપી સુનીલ જયેશ છીબુ પટેલ
આરોપી સુનીલ જયેશ છીબુ પટેલ

5માં દિવસે પોલીસે યુવકને પકડવા માટે સમગ્ર આંબાવાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું

આરોપી યુવક તુવેર વાવી હોય અને શેરડી હોય એવા ખેતરોમાં છુપાઈ રહેતો હતો. જેને પગલે તેને કોઈ સ્થળે ટ્રેસ કરવો મુશ્કેલ હતો. સાથે ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્ક ન હોઇ પોલિસને અન્ય ટીમ સાથે પણ સંપર્ક કરવો મુશ્કેલ બની રહ્યો હતો. જેને પગલે પોલીસે સ્થાનિક યુવાનો અને સરપંચો સાથે મળી સતત સંપર્ક સાધી ઓપરેશન (kidnapper of Girl was caught in Pardi ) પાર પાડ્યું હતું.

આ પણ વાંચોઃ Grishma Vekariya Murder Case: ગ્રીષ્માની હત્યા કરનારા ફેનીલને જજે પૂછ્યું- ગુનો કબૂલ છે? આરોપીએ સ્પષ્ટ કહી દીધી 'ના'

9 ગામના સરપંચોએ પોલીસને સહયોગ આપ્યો

પરિયા ગામે બનેલી ઘટનાને (Kidnapping In Unrequited Love Valsad)પગલે આસપાસના ગોયમાં અંબાચ ડુમલાવ જેવા 9 ગામોના સરપંચ દ્વારા જિલ્લા પોલીસને સમગ્ર બાબતે સહયોગ આપવામાં આવ્યો હતો અને તેમના સહયોગ અંગે તમામનો એસપીએ આભાર વ્યક્ત કર્યો. આરોપી સાથેનો ગુનામાં સંડોવાયેલ અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ તરુણ ઘટના બન્યાના બીજા દિવસે 18 વર્ષ પૂર્ણ થતાં હતાં. આમ પોલીસને 5 દિવસની મહેનત બાદ હિંસક બનેલા એકતરફી પ્રેમીને ઝડપી (Unilateral Lover Arrested)લેવામાં સફળતા મળી છે તેની પાસેથી ચપ્પુ દોરી વગેરે ચીજો મળી આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.