ETV Bharat / state

Vande Bharat Accident: વલસાડમાં વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત - accident again near Valsad

વલસાડના લોકોસેડ નજીકમાં અમદાવાદ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેનની આગળ પશુ આવી જતા ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે, જોકે ઘટનામાં ટ્રેનને નુકશાન થયું નથી પરંતુ રેલવે ટિમ દ્વારા ચેક કર્યા બાદ ટ્રેનને ફરી રવાના કરવામાં આવી હતી. જોકે વારંવાર બનતા અકસ્માતના કિસ્સા માટે રેલ્વે તંત્રએ કઈક વિચારવુ રહ્યું.

Vande Bharat Accident
Vande Bharat Accident
author img

By

Published : Jul 4, 2023, 10:16 AM IST

Updated : Jul 4, 2023, 10:47 AM IST

વલસાડ: રેલવે સ્ટેશન નજીકના લોકોસેડમાં અમદાવાદ તરફના ટ્રેક ઉપર આવી રહેલી ટ્રેન આગળ બળદ આવી જતા વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. સોમવારે સાંજે બનેલી ઘટના બનતા રેલવે વિભાગના સંબંધિત આધિકારીઓને જાણકારી આપતા રેલવેની ટિમ સ્થળ ઉપર પહોંચી હતી. જો કે, ટ્રેનને ચેક કર્યા બાદ ફરી રવાના કરવામાં આવી હતી.

ટ્રેન આગળ બળદ આવી જતા સર્જાયો અકસ્માત: લોકોસેડ નજીકમાં બનેલી ઘટનાને પગલે રેલવે તંત્ર દોડતું થયું હતું. ઘટનાને ગંભીરતાથી લેતા ટ્રેનને રોકી તેને ચેક કરી બળદને ટ્રેક ઉપરથી હટાવી લીધા બાદ ફરી ટ્રેનને રવાના કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં કોઈ મોટું નુકસાન થવા પામ્યું નથી. વંદે ભારત ટ્રેનને નડેલા અકસ્માતમાં ટ્રેનને કોઈ મોટું નુકસાન થવા પામ્યું નોહતું, પરંતુ 20 મિનિટ જેટલો સમય ટ્રેનને રોકી એન્જીન અને તેના આગળના ભાગને ટિમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે બાદ તમામ સુવ્યવસ્થિત જણાઈ આવતા ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

ઘટનાનું પુનરાવર્તન: વલસાડ રેલવે નજીકમ અગાઉ પણ વંદે ભારત ટ્રેન આગળ પશુઓ આવી જતા એન્જીનના આગળના ભાગને નુકશાન થાવની ઘટના ભૂતકાળમાં બની ચુકી છે. ફરી એવીજ ઘટનાનું પુનરાવર્તન થવા પામ્યું છે ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાની બની નથી. ગાંધીનગર જઈ રહેલી વંદે ભારત ટ્રેનના એન્જીન સાથે બળદ અથડાય બાદ તે એન્જીનથી બીજા કોચ નીચે આવી જઈ મૃતદેહ ફસાઈ જતા 20 મિનિટ સુધી ટ્રેન રોકવી પડી હતી, જે બાદ આરપીએફને જાણકારી આપતા બળદના મૃતદેહને બહાર કાઢી ટ્રેનને ફરી રવાના કરવામાં આવી હતી. માત્ર વલસાડ જિલ્લામાં જ અગાઉ વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હોવાની ભૂતકાળમાં ઘટના બની ચુકી છે અને ફરીથી ઘટના બનતા ટ્રેન મોડી દોડી હતી.

  1. Saurashtra University: "કોઈ ફસાયા કેસ મહી તો કોઈ થયા સસ્પેન્ડ", કવિતા લખનાર ગુજરતી ભવનના હેડ પોતેજ થયા સસ્પેન્ડ
  2. Modi Surname Case: રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, સુરત બાદ હવે અહીંની કોર્ટમાં રૂબરૂ હાજર રહેવું પડશે

Last Updated : Jul 4, 2023, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.