ETV Bharat / bharat

'વન નેશન-વન ઈલેક્શન' માટે JPCનું ગઠન, પ્રિયંકા ગાંધી અને પરષોત્તમભાઈ રૂપાલા સહિત 31 સભ્યોનો સમાવેશ - ONE NATION ONE ELECTION JPC

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર સહિત 31 સાંસદોને 'વન નેશન-વન ઈલેક્શન' માટે JPCના સભ્ય બનાવવામાં આવ્યા છે.

પ્રિયંકા ગાંધી અને પરષોત્તમભાઈ રૂપાલા
પ્રિયંકા ગાંધી અને પરષોત્તમભાઈ રૂપાલા ((ANI)- Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

નવી દિલ્હી: 'વન નેશન-વન ઇલેક્શન' માટે લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યો સહિત 31 સભ્યોને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના સભ્ય બનાવવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસના સાંસદો ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારી, ધર્મેન્દ્ર યાદવ, કલ્યાણ બેનર્જી, સુપ્રિયા સુલે, શ્રીકાંત એકનાથ શિંદે, ભાજપના સંબિત પાત્રા, અનિલ બલુની, અનુરાગ સિંહ ઠાકુરને JPCના પ્રસ્તાવિત સભ્યો તરીકે રાખવામાં આવ્યા છે.

આ અંગે માહિતી આપતા કોંગ્રેસ પક્ષના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે, મંગળવારે લોકસભામાં રજૂ કરાયેલા બિલમાં સમગ્ર ભારતમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જો કે, આ દરખાસ્તને વિપક્ષી પક્ષો તરફથી સખત વિરોધનો સામનો કરવો પડ્યો છે, જેમણે લોકશાહી પર તેની સંભવિત અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે.

આ નામો જેપીસીમાં સામેલ છે

  • પી.પી.ચૌધરી (ભાજપ)
  • ડો. સીએમ રમેશ (ભાજપ)
  • બાંસુરી સ્વરાજ (ભાજપ)
  • પરષોત્તમભાઈ રૂપાલા (ભાજપ)
  • અનુરાગ સિંહ ઠાકુર (ભાજપ)
  • વિષ્ણુ દયાલ રામ (ભાજપ)
  • ભર્તૃહરિ મહતાબ (ભાજપ)
  • ડૉ. સંબિત પાત્રા (ભાજપ)
  • અનિલ બલુની (ભાજપ)
  • વિષ્ણુ દત્ત શર્મા (ભાજપ)
  • પ્રિયંકા ગાંધી વાડ્રા (કોંગ્રેસ)
  • મનીષ તિવારી (કોંગ્રેસ)
  • સુખદેવ ભગત (કોંગ્રેસ)
  • ધર્મેન્દ્ર યાદવ (સમાજવાદી પાર્ટી)
  • કલ્યાણ બેનર્જી (TMC)
  • ટી.એમ. સેલ્વાગણપતિ (ડીએમકે)
  • જીએમ હરીશ બાલયોગી (ટીડીપી)
  • સુપ્રિયા સુલે (NCP-શરદ જૂથ)
  • ડૉ. શ્રીકાંત એકનાથ શિંદે (શિવસેના-શિંદે જૂથ)
  • ચંદન ચૌહાણ (RLD)
  • બાલશૌરી વલ્લભનેની (જનસેના પાર્ટી)

આ પણ વાંચો:

  1. ટ્રાફિક સમસ્યાને લઈને, સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી
  2. 'હું સપનામાં પણ આંબેડકરનું અપમાન ન કરી શકું': અમિત શાહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.