ETV Bharat / state

વાપીની કોલેજે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં મેળવ્યો હસ્તકલા એવોર્ડ - સ્પર્ધા

વાપી: KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 47માં યુવા મહોત્સવમાં હસ્તકલાની ટ્રોફી મેળવી KBS કોલેજને ગૌરવ અપાવ્યું છે. 70 સ્પર્ધકો વચ્ચે કોલેજના વિદ્યાર્થીઓએ બનાવેલી કલાકૃતિ પ્રથમ નંબરે આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ કુલ ચાર સ્પર્ધાઓમાં કોલેજનું નામ રોશન કરતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીની ઝલક જોવા મળી હતી.

કોલેજે યુનિવર્સિટી યુવા મહોત્સવમાં મેળવ્યો હસ્તકલા એવોર્ડ
કોલેજે યુનિવર્સિટી યુવા મહોત્સવમાં મેળવ્યો હસ્તકલા એવોર્ડ
author img

By

Published : Jan 18, 2020, 11:24 AM IST

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા 47માં યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. યુવા મહોત્સવમાં વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ગરબા સ્પર્ધા, ફોક ડાન્સ, કવિતા લેખન અને હેન્ડીક્રાફટ સ્પર્ધામાં કોલેજનું નામ રોશન કર્યું છે. જેમાં દર વખતે વિજેતા કોલેજમાં સર્ક્યુલેટ થતી હસ્તકલા ટ્રોફીને મેળવી કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજને ગૌરવ અપાવ્યું છે.

કોલેજે યુનિવર્સિટી યુવા મહોત્સવમાં મેળવ્યો હસ્તકલા એવોર્ડ
કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજનું નામ રોશન કરતા કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને અભિનંદન આપી તમામ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ કોલેજને ખૂબ જ ગૌરવ અપાવ્યું હોવાની લાગણી વ્યકત કરી હતી. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં યોજાતા યુવા મહોત્સવમાં હસ્તકલાની ટ્રોફીનું ખૂબ જ મહત્વ છે. દર વર્ષે જે કોલેજ વિજેતા બને તેને અર્પણ કરી એક વર્ષ તે ટ્રોફી તે કોલેજમાં રહે છે અને ત્યારબાદ ફરી યોજાતા મહોત્સવમાં જે કોલેજ વિજેતા બને તેને અર્પણ કરવામાં આવે છે.

Intro:Location :- વાપી

વાપી :- વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 47માં યુવા મહોત્સવમાં હસ્તકલાની ટ્રોફી મેળવી કોલેજને ગૌરવ અપાવ્યું છે. 70 સ્પર્ધકો વચ્ચે kbs કોલેજના વિદ્યાર્થીઓએ બનાવેલ કલાકૃતિ પ્રથમ નંબરે આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ કુલ ચાર સ્પર્ધાઓમાં કોલેજનું નામ રોશન કરતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીની ઝલક જોવા મળી હતી.

Body:સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ 47માં યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. યુવા મહોત્સવમાં વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ગરબા સ્પર્ધા, ફોક ડાન્સ, કવિતા લેખન અને હેન્ડીક્રાફટ સ્પર્ધામાં કોલેજનું નામ રોશન કર્યું છે. જેમાં દર વખતે વિજેતા કોલેજમાં સર્ક્યુલેટ થતી હસ્તકલા ટ્રોફીને મેળવી કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજને ગૌરવ અપાવ્યું છે.

આ હસ્તકલા ટ્રોફી મેળવનાર યશ પરમારે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આ માટે અમે કરેલી મહેનત રંગ લાવી છે. હસ્તકલા એવોર્ડ માટે 70 સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ગૌચર વિશ્વ પર કલાકૃતિ બનાવી હતી. જેમાં નારી પક્ષીની બંધ પાંખો અને નર પંખીની ખુલ્લી પાંખો દ્વારા વિશ્વમાં દરેક નર-નારીમાં નરનું પ્રભુત્વ દર્શાવ્યું હતું.

કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજનું નામ રોશન કરતા કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને અભિનંદન આપી તમામ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ કોલેજને ખૂબ જ ગૌરવ અપાવ્યું હોવાની લાગણી વ્યકત કરી હતી.

Conclusion:ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં યોજાતા યુવા મહોત્સવમાં હસ્તકલાની ટ્રોફીનું ખૂબ જ મહત્વ છે. જે દર વર્ષે જે કોલેજ વિજેતા બને તેને અર્પણ કરી એક વર્ષ તે ટ્રોફી તે કોલેજમાં રહે છે. અને ત્યાર બાદ ફરી યોજાતા મહોત્સવમાં જે કોલેજ વિજેતા બને તેને અર્પણ કરવામાં આવે છે.

bite :- યશ પરમાર, વિજેતા વિદ્યાર્થી, KBS કોલેજ
bite :- પૂનમ ચૌહાણ, પ્રિન્સિપાલ, KBS કોમર્સ એન્ડ નટરાજ સાયન્સ કોલેજ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.