ETV Bharat / state

વલસાડ જિલ્લામાં ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક મળી

વલસાડ જિલ્લામાં ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ચેમ્બર ખાતે મળી હતી. આ પ્રસંગે નવી જન્મેલ બાળકીઓને દીકરી વધામણાંની કીટ વહાલી દીકરી યોજનાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લામાં ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક મળી
વલસાડ જિલ્લામાં ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક મળી
author img

By

Published : Jan 6, 2021, 9:46 PM IST

  • જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક મળી
  • દીકરી વધામણાં કીટ અને વ્હાલી દીકરી યોજનાના પ્રમાણપત્રો એનાયત
  • આ બેઠક દરમિયાન અધિકારીઓ રહ્યા હાજર

વલસાડ : જિલ્લામાં ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક જિલ્લા કલેકટરની અધક્ષતામાં કલેકટર કચેરી ચેમ્બર ખાતે મળી હતી. આ પ્રસંગે નવી જન્મેલ બાળકીઓને દીકરી વધામણાંની કીટ વહાલી દીકરી યોજનાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લામાં ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક મળી
વલસાડ જિલ્લામાં ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક મળી

જન જાગૃતિ માટે મહિલા સંગઠનો સાથે રાખી કામગીરી કરવા નક્કી કરાયું

વલસાડ જિલ્લામાં જન જાગૃતતા લાવવા માટે મહિલા સંગઠનો અને સોશિયલ કામ કરતા ગૃહોનો સાથ સહકાર મેળવી વધુ અસરકારક કામગીરી કરવા હાકલ કરી છે. આ બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શૈલેષભાઈએ બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત થયેલા ખર્ચમાં કરેલી કામગીરીની જાણકારી આપી હતી. આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક માનસરમાં જિલ્લા શિક્ષણ અધિકારી કે.એફ.વસાવા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.