ETV Bharat / state

વલસાડ: સ્ટુડન્ટ પોલીસ કેડેટની વિદ્યાર્થિનીઓને પરેડમાંથી બાકાત રાખવામાં આવી - 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી પારડીના કુમાર શાળા ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે. જેના અનુસંધાને શુક્રવારે પરેડ અને માર્ચ પાસ્ટ માટે પોલીસ વિભાગ, હોમગાર્ડ, RPF અને સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં હાઈસ્કૂલમાંથી આવેલી 40થી વધુ વિદ્યાર્થિનીઓ પોતાનું ટ્યુશન અને સોમવારથી શરૂ થનારી પરીક્ષા બાજૂ પર મૂકીને પરેડમાં જોડાવા માટે ઉત્સાહભેર આવી હતી, પરંતુ સ્ટુડન્ટ પોલીસ કેડેટ મોરલ ડાઉન થઈ જતા તેમને સામેલ કરવામાં આવી નહોતી.

ETV BHARAT
સ્ટુડન્ટ પોલીસ કેડેટની વિદ્યાર્થિનીઓને પરેડમાંથી બાકાત રાખવામાં આવી
author img

By

Published : Jan 24, 2020, 7:50 PM IST

વલસાડ: જિલ્લામાં વિવિધ શાળાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ તરીકે વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમને પોલીસ વિભાગ તરફથી યુનિફોર્મ સહિતની તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આ તમામ સ્ટુડન્ટ પોલીસ કેડેટમાં દેશભક્તિ વધુ દ્રઢ બને અને સેવાકીય કામગીરીમાં તે આગળ રહે તેથી તેમને તાલીમ પણ આપવામાં આવે છે.

ETV BHARAT
સ્ટુડન્ટ પોલીસ કેડેટની વિદ્યાર્થિનીઓને પરેડમાંથી બાકાત રાખવામાં આવી

71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટને કુમારશાળાના મેદાનમાં રિહર્સલ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કોઇ કારણસર કેટલીક વિદ્યાર્થિનીઓને પ્લાટુન કમાન્ડર અને પોલીસ દ્વારા પરેડમાં સામેલ કરવામાં આવી નહોતી. જેથી વિદ્યાર્થિનીઓ રોષે ભરાઇ હતી.

સ્ટુડન્ટ પોલીસ કેડેટની વિદ્યાર્થિનીઓને પરેડમાંથી બાકાત રાખવામાં આવી

આ અંગે તમામ વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, આગામી સોમવારના રોજથી તેમની પરિક્ષાઓ શરૂ થવાની છે અને તેમના ટ્યૂશન પણ ચાલુ છે. આ તમામ વસ્તુઓને નજરઅંદાજ કરી તેઓ પરેડમાં ઉત્સાહભેર જોડાવા માટે પારડી પહોંચ્યા હતા, પરંતુ પોલીસ વિભાગ દ્વારા કોઈ કારણસર પરેડમાં જગ્યા ન હોવાનું જણાવીને તેમને પરેડમાં સામેલ કરી નથી.

Intro:વલસાડ જિલ્લા કક્ષાના પ્રજા સતક પર્વની ઉજવણી પારડીના કુમાર શાળા ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે જેના અનુસંધાને આજે પરેડ અને માર્ચ પાસ્ટ માટે પોલીસ વિભાગ હોમગાર્ડ rpf અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા પરંતુ વલસાડની હાઈસ્કૂલમાંથી આવેલા ૪૦ થી વધુ વિદ્યાર્થીઓ ને જેઓ પોતાનું ટ્યુશન અને સામે સોમવારથી શરૂ થનારી પરીક્ષા ઓ બાજુ પર મૂકીને પરેડ માં જોડાવા માટે ઉત્સાહભેર આવ્યા હતા તેઓને પરેડમાં લેવામાં આવતા આ તમામ સ્ટુડન્ટ પોલીસ કેડેટ મોરલ ડાઉન થઈ જતા તેઓ આક્રંદ કરતા જણાયા હતા અને રોષે ભરાયેલા પણ જોવા મળ્યા હતાBody:વલસાડ જિલ્લામાં વિવિધ શાળાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ તરીકે વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવી છે જેમને પોલીસ વિભાગ તરફથી તેમાં યુનિફોર્મ સહિતની તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવી છે આ તમામ સ્ટુડન્ટ પોલીસ કેડેટ માં દેશભક્તિ વધુ દ્રઢ બને અને સેવાકીય કામગીરીમાં તેઓ આગળ રહે તે રીતે તેમને તાલીમ પણ અપાય છે ત્યારે 71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ ની પ્લાટુન ને માર્ચ પાસ માટે પારડી કુમારશાળાના મેદાન ઉપર રિહર્સલમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ કોઇ કારણસર કેટલાક ગણતરીના વિદ્યાર્થીઓને જ પ્લાટુન કમાન્ડર અને પોલીસ દ્વારા પરેડ માં સમાવવામાં આવ્યા હતા તો બીજી તરફ વલસાડની આવાબાઈ સ્કૂલમાંથી આવેલા સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના 30થી વધુ વિદ્યાર્થીનીઓ ને આ પરેડમાં સામેલ કરવામાં ન આવતા તેઓ રોષે ભરાયા હતા અને જાહેરમાં રડતા પણ જણાયા હતા રડતા રડતા ના તમામ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આગામી સોમવારના રોજથી તેમની ધોરણની પરિક્ષાઓ શરૂ થાય છે અને તેમના ટ્યૂશન પણ ચાલુ છે આ તમામ વસ્તુઓ અને બાજુ મુકીને તેઓ પરેડમાં ઉત્સાહભેર જોડાવા માટે પારડી પહોંચ્યા હતા પરંતુ પોલીસ વિભાગ દ્વારા કોઈ કારણસર પરેડમાં જગ્યા ન હોવાનું જણાવીને 30થી વધુ વિદ્યાર્થીઓને પરેડમાં સામેલ ન કરવામાં આવતા તમામ વિદ્યાર્થીઓ જાહેરમાં આક્રંદ કરતી જણાઈ હતી સામે પરીક્ષા અને ટ્યુશન છોડીને વહેલી સવારથી પરેડ માં જોડાવા ઉત્સાહ સાથે આવેલી વિદ્યાર્થીઓને પરેડમાં સામેલ જ ન કરાતા તેઓ માં રોષ પણ જોવા મળ્યો હતો તેમણે જણાવ્યું કે હવે પછી તેઓ ક્યારેય પણ સ્ટુડન્ટ પોલીસ કેડેટ માં સામેલ નહીં થાય તેઓમાં ક્યાંકને ક્યાંક દેશ ભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો પોલીસ વિભાગ દ્વારા તેમને પરેડમાં સામેલ કરવામાં ન આવતા તેઓનો ઉત્સાહ ભાંગી પડ્યો હતો
Conclusion:નોંધનીય છે કે સ્ટુડન્ટ પોલીસ કેડેટ ની બાકી રહેલી આક્રંદ કરતી તમામ વિદ્યાર્થીઓએ હેડક્વોર્ટર ના આર એસ આઇ મૌખિક રજૂઆત કરી હતી પરંતુ તેમણે પણ ૧૫મી ઓગસ્ટના રોજ તેમને સામેલ કરવાની વાત કરતા આ તમામ વિદ્યાર્થિનીઓ નારાજ થઈ હતી

બાઈટ -1 સ્ટુડન્ટ પોલીસ કેડેટ (વલસાડ આવા બાઈ સ્કૂલ)

બાઈટ -2 સ્ટુડન્ટ પોલીસ કેડેટ (વલસાડ)

નોંધ વીડિયો વી ઓ સાથે છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.