ETV Bharat / state

અહીં ઉત્તરાયણે ઊંધિયું નહીં પણ ઉંબડીયું છે લોકપ્રિય... - વલસાડમાં ઉત્તરાયણની ઉજવણી

વલસાડઃ શહેરના અનેક વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દરેક બિલ્ડીંગના ધાબે લોકોએ પતંગની સાથે-સાથે તલ-ચિક્કી અને ઊંધિયાની મોજ માણી હતી, પરંતુ વલસાડના તિથલ રોડ ઉપર આવેલા નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા લોકોએ આજે ધાબે તલ-ચિક્કી અને ઊંધિંયું નહીં પણ દક્ષિણ ગુજરાતમાં શિયાળામાં મોઢે સિસકારા બોલાવી દેતી ચટાકેદાર વાનગી ઉંબળિયાની મોજ માણી હતી.

special story of kite festival at valsad
special story of kite festival at valsad
author img

By

Published : Jan 15, 2020, 9:35 AM IST

વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સીમાં આજે અનેક સ્થાનિકો ભેગા મળી ઉત્તરાયણ પર્વની ઉજવણી કંઈક અનોખી રીતે કરવાનું વિચાર્યું હતું અને આ માટે બિલ્ડીંગના રહીશ ચન્દ્રેશ ભાનુશાલીએ તમામ લોકોને દક્ષિણ ગુજરાતનાની વાનગી જે માટીના માટલા ઉંધા મૂકી બનાવમાં આવે છે, જેની મોજ કરાવી હતી. સામાન્ય રીતે અમદાવાદ-વડોદરા જેવા શહેરોમાં ઊંધિયું કે જલેબીની પરંપરા વર્ષોથી ચાલી આવી છે, પરંતુ વલસાડમાં રહીશોએ ઊંધિયું જલેબીના સ્થાને ઉંબળિયાની વાનગીને સ્થાન આપ્યું હતું.

વલસાડમાં ઉત્તરાયણે ઉંધિયું નહીં પણ ઉંબડીયું છે લોકપ્રિય
શિયાળો શરૂ થતાં જ વલસાડ જિલ્લામાં ઉંબળિયાની વાનગી તમને હાઇવે ઉપર પણ મળી શકે છે. આ વાનગીમાં વાલોર પાપડી, રીંગણ બટેટા શક્કરિયા, રતાલુ જેવી અનેક ચીજો વચ્ચે તેની ધાણા લસણ, આદુ-મરચાની ચટણી સાથે એક માટીના મટકામાં ભરીએ મટકું ઊંધું મૂકી તેની આજુબાજુ આગ લગાવી તેને બાફીને બનાવવામાં આવે છે.

જો કે, વરાળને લીધે મટકામાં બનતી વાનગીનો ટેસ્ટ જ આનોખો છે. આજે નીલકંઠ રેસિડેન્સીના તમામ લોકો એકત્ર થઈ ઉંબળિયાની વાનગી સાથે છાશની મોજ માણી હતી. આ સાથે પતંગ અને ચિક્કી તો હતી જ. આમ વલસાડના રહીશો દ્વારા ઉત્તરાયણ પર્વને વલસાડી વાનગી સાથે ઉજવાણી કરી હતી.

Intro:વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં માં આજે ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી દરેક બિલ્ડીંગને ધાબે લોકો પતંગ ની સાથે સાથે તલ ચીકી ની મોજ માણતા હતા પણ વલસાડ ના તિથલ રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સી માં રહેતા લોકો એ આજે ધાબે તલ ચીકી નહીં પણ દક્ષિણ ગુજરાત માં શિયાળા માં મોઢે સિસકારા બોલાવી દેતી ચટાકેદાર વાનગી ઉંબળિયા ની મોજ માણી હતી Body:વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સી માં આજે અનેક સ્થાનિકો ભેગા મળી ઉત્તરાયણ પર્વ ની ઉજવણી કૈક અનોખી રીતે કરવાનું વિચાર્યું હતું અને એ માટે બિલ્ડીંગ ના રહીશ ચન્દ્રેશ ભાનુશાલી એ તમામ લોકોને દક્ષિણ ગુજરાતના ની વાનગી જે માટી ના મટકું ઊંધું મૂકી બનાવ માં આવે છે તેની મોજ કરાવી હતી સામાન્ય રીતે અમદાવાદ વડોદરા જેવા શહેરોમાં ઊંધિયું કે જલેબી ની પરંપરા વર્ષોથી ચાલી આવી છે પરંતુ વલસાડમાં રહીશો એ ઊંધિયું જલેબીના સ્થાને ઉંબળિયા ની વાનગી ને સ્થાન આપ્યું હતું

શિયાળો શરૂ થતાં જ વલસાડ જિલ્લામાં ઉંબળિયા ની વાનગી તમને હાઇવે ઉપર પણ મળી શકે છે આ વાનગી માં વાલોર પાપડી,રીંગણ બટેટા શક્કરિયા રતાલુ જેવી અનેક ચીજો વચ્ચે તેની ધાણા લસણ ની આદુ મરચા ની ચટણી સાથે એક માટીના મટકા માં ભરી એ મટકું ઊંધું મૂકી તેની આજુબાજુ આગ લગાવી તેને બાફી ને બનાવવામાં.આવે છે જોકે વરાળ ને લીધે મટકા માં બનતી વાનગી નો ટેસ્ટ જ આનોખો છે આજે નીલકંઠ રેસિડેન્સી ના તમામ લોકો એકત્ર થઈ ઉંબળિયા ની વાનગી સાથે છાશ ની મોજ માણી હતી સાથે પતંગ અને ચીકી તો હતી જ આમ વલસાડ ના રહીશો દ્વારા ઉત્તરાયણ પર્વ ને વલસાડી વાનગી સાથે ઉજવાણી કરી હતી Conclusion:નોંધનીય છે કે સ્થાનિકો એ જણાવ્યું કે પરિવાર અને મિત્રો સાથે દરેક પર્વને ઉજવણી કરવા તેમજ તેની યાદગીરી રહી જાય એવા હેતુ થી દર વર્ષે કૈક નવી રીતે ઉજવણી કરવાનો પ્રયાસ કરીએ છે આ વર્ષ પણ વલસાડી વાનગી બહારગામ કચ્છ મુંબઈ અને અન્ય ક્ષેત્ર માંથી આવેલા લોકો ને ચખાડી હતી

બાઈટ -૧ ચન્દ્રેશ ભાઈ ભાનુશાલી (અગ્રણી બિલ્ડર)

બાઈટ ૨ બકુલભાઈ જોષી (સ્થાનિક અગ્રણી)

નોંધ :-વોઇસ ઓવર સાથે છે વીડિયો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.