ETV Bharat / state

વલસાડમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - વલસાડમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

વલસાડ: ગુજરાત સરકાર દ્વારા દરેક ગામોમાં લોકોને સરકારી સુવિધાઓ સ્થળ ઉપર જ મળી રહે તેવા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષી હાલ વલસાડ જિલ્લામાં પણ દરેક તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનું ઠેરઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બુધવારના રોજ પારડી તાલુકાના ડુમલાવ ગામે આયોજિત કરવામાં આવેલા સેવાસેતુ કાર્યક્રમમાં લોકોને તેમના ફોર્મ ભરી આપવા માટે મહિલા સરપંચે પોતાની સેવાકીય કામગીરી બજાવી હતી.

વલસાડમાં સેવા સેતુ કાર્યક્રમ કરાયું યોજાયો
વલસાડમાં સેવા સેતુ કાર્યક્રમ કરાયું યોજાયો
author img

By

Published : Nov 28, 2019, 3:18 AM IST

Updated : Nov 28, 2019, 10:46 AM IST

પારડી તાલુકાના ડુમલાવ ગામે છ જેટલા ગામોનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. ડુમલાવ ગોઈમાં રોહિણાં, બરઈ, ખુટેજ અને ખેરલાવ જેવા ગામોના અનેક લોકો આધારકાર્ડ, રેશનકાર્ડ, વિધવા સહાય જેવા અનેક સેવાઓનો લાભ લેવા માટે ડૂબેલા પારસી ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાના પટાગણમાં આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડમાં સેવા સેતુ કાર્યક્રમ કરાયું યોજાયો

આ કાર્યક્રમમાં સેવા આપવા માટે સરકારી તંત્ર તરફથી આવેલા કર્મચારીઓ ટેબલ ઉપર પગ નાખીને બેસી આરામના મુડમાં જોવા મળ્યા હતા અહી વિવિધ પૂછપરછ માટે આવતા લોકોને પણ તેઓએ યોગ્ય જવાબ આપ્યો ન હતો એટલું જ નહીં શરમજનક બાબત તો એ છે કે, અહીં સેવાકીય કામગીરી કરવા આવનારા સરકારી કર્મચારીઓએ લોકોના વિવિધ અરજી ફોર્મ ભરવાના હોય છે. આ અરજી ફોર્મ ગામના મહિલા સરપંચ એ સ્વયં ભરવા પડ્યા હતા,તો આ સાથે અહીં સ્થળ ઉપર ન તો કોઈ અરજી ટાઈપ કરનારા હતો કે, ના કોઈ આરટીઓ વિભાગના કર્મચારી તો વિધવા સહાય અંગે ફોર્મ લેવા આવનારા લોકો પણ મૂંઝવણમાં મુકાયા હતા.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડુમલાવ ગોઈમા ખેરલાવના મહિલા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ મોટી સંખ્યામાં લોકો આધારકાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ મેળવવા માટે પણ પહોંચ્યા હતા.

Intro:ગુજરાત સરકાર દ્વારા દરેક ગામોમાં લોકોને સરકારી સુવિધાઓ સ્થળ ઉપર જ મળી રહે તેવા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેને અનુલક્ષી હાલ વલસાડ જિલ્લામાં પણ દરેક તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ નું ઠેરઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે પારડી તાલુકાના ડુંગર ગામે આયોજિત કરવામાં આવેલા સેવાસેતુ કાર્યક્રમમાં સેવા આપવા માટે આવેલા કર્મચારીઓ જ આરામના મુડમાં જોવા મળ્યા જ્યારે અહીં વિવિધ સેવાઓનો લાભ લેવા આવેલા લોકોને તેમના ફોર્મ ભરી આપવા માટે મહિલા સરપંચે પોતાની સેવાકિય કામગીરી બજાવી

Body:પારડી તાલુકાના ડુમલાવ ગામે છ જેટલા ગામોનો સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યો હતો ડુમલાવ ગોઈમાં રોહિણાં, બરઈ, ખુટેજ અને ખેરલાવ જેવા ગામોનાં અનેક લોકો આધારકાર્ડ રેશનકાર્ડ વિધવા સહાય જેવા અનેક સેવાઓનો લાભ લેવા માટે ડૂબેલા પારસી ફળિયા માં આવેલી પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સેવા આપવા માટે સરકારી તંત્ર તરફથી આવેલા કર્મચારીઓ ટેબલ ઉપર પગ પર પગ નાખીને બેસી આરામના મુડમાં જોવા મળ્યા હતા અહી વિવિધ પૂછપરછ માટે આવતા લોકોને પણ તેઓએ યોગ્ય જવાબ આપ્યો ન હતો એટલું જ નહીં શરમજનક બાબત તો એ છે કે અહીં સેવાકીય કામગીરી કરવા આવનારા સરકારી કર્મચારીઓએ લોકોના વિવિધ અરજી ફોર્મ ભરવાના હોય છે પરંતુ આ અરજી ફોર્મ ગામના મહિલા સરપંચ એ સ્વયં ભરવા પડ્યા તો આ સાથે અહીં સ્થળ ઉપર ન તો કોઈ અરજી ટાઈપ કરનારા હતા કે ના કોઈ આરટીઓ વિભાગના કર્મચારી તો વિધવા સહાય અંગે હોમ લેવા આવનારા લોકો પણ ટેબલનો હોવાને કારણે મૂંઝવણમાં મુકાયા હતા આ સમગ્ર બાબતે ગ્રામ પંચાયતના સભ્યો અને કેટલાક અગ્રણીઓએ મામલતદારશ્રીનું ધ્યાન દોર્યું હતું પરંતુ તેમણે એ સમયે માત્ર એટલું જ કહ્યું કે પારડી મામલતદાર કચેરીએ તો આવું જ પડશે ત્યાં આવા સિવાય કોઈ મેળ પડે નહીં જે સાંભળી સ્થાનિક વ્યક્તિએ એવું પણ કહ્યું કે તો પછી આ સેવા સેતુ કાર્યક્રમ નો હેતુ શું છે લોકોને ત્યાં સુધી ધક્કો થવાનો જ હોય તો આવા કાર્યક્રમો માત્ર શો-બાજી કરવા આયોજીત કરવા ન જોઈએ

Conclusion:આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડુમલાવ ગોઈમા ખેરલાવ ના મહિલા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મોટી સંખ્યામાં લોકો આધારકાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ મેળવવા માટે પણ પહોંચ્યા હતા

બાઈટ 1 _મહિલા સરપંચ
Last Updated : Nov 28, 2019, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.