ETV Bharat / state

મેક ડીના રોનાલ્ડ મેક ડોનાલ્ડ વલસાડમાં, કહ્યું- PM મોદી વિશ્વનું જાણીતું નામ - valsad

વલસાડઃ સમગ્ર વિશ્વમાં જાણીતી બનેલી ફાસ્ટફૂડ ચેઇન રેસ્ટોરન્ટ મેકડોનાલ્ડનું નામ તો આપે સાંભળ્યું હશે. તેની બહાર બેસાડવામાં આવતા મેકડોનાલ્ડ ક્લોન જેની સાથે બેસીને લોકો સેલ્ફી ખેંચાવતા હોય છે તે ક્લોન રોનાલ્ડ મેકડોનાલ્ડ આજે વલસાડના પારડી ખાતે આવેલી એક ખાનગી સ્કૂલની મુલાકાત લીધી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 1, 2019, 5:02 PM IST

Updated : Apr 1, 2019, 6:21 PM IST

જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે કહ્યું હતું કે, હુંરાજનીતિ વિશે વધુ ઊંડા ઉતરતા નથી, પરંતુ નરેન્દ્ર મોદીએ વિશ્વમાં મોટું નામ છે અને તેઓ ભારતના વડાપ્રધાન છે.હું તેમનું ઘણું સન્માન કરું છે.

વલસાડ જિલ્લાની નજીકમાં આવેલી પારડી ખાતેની વલ્લભ આશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલના એક વિશેષ કાર્યક્રમમાંક્લોન રોનાલ્ડ મેકડોનાલ્ડે હાજરી આપી હતી. અમેરિકાના વોશિંગટન ડી.સીથી આવેલા રોનાલ્ડ મેક ડોનાલ્ડે બાળકોનું મનોરંજન કર્યું હતું. તો આ સાથે એકતા તેમજ અખંડદિતતાનો મેસેજ પણ આપ્યો હતો.રોનાલ્ડ મેકડોનાલ્ડેસ્વાસ્થ્ય,આરોગ્ય અને ખુશી અંગેના મેસેજ પણ આપ્યોહતો.

રોનાલ્ડ મેકડોનાલ્ડ

બાળકો માટે તેમને એક વિશેષ મેજીક શો નું આયોજન કર્યું હતું. જેમાં સ્કૂલના નાના ભૂલકાઓએ આનંદ લીધો હતો. આ કાર્યક્રમ દરમ્યાન સ્કૂલના આચાર્ય, શિક્ષકો, સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Intro:Body:

વલસાડના પારડી ખાનગી સ્કૂલમાં આવેલા મેકડોનાલ્ડ ક્લોન નું નિવેદન 

નરેન્દ્ર મોદી એ વિશ્વમાં જાણીતું નામ છે હું તેમનો આદર અને સન્માન કરું છું :-રોનાલ્ડ મેકડોનાલ્ડ 

સમગ્ર વિશ્વમાં જાણીતી બનેલી મેકડોનાલ્ડ ફસફૂડ ચેઇન રેસ્ટોરન્ટ ની બહાર બેસાડવામાં આવતા મેકડોનાલ્ડ ક્લોન જેના સાથે બેસી ને લોકો સેલ્ફી ખેંચાવે છે એ ક્લોન રોનાલ્ડ મેકડોનાલ્ડ આજે વલસાડ ના પારડી ખાતે આવેલી એક ખાનગી સ્કૂલની મુલાકાત લીધી હતી જ્યાં તેમને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી બાબતે કહ્યું કે તે રાજનીતિ વશે વધુ ઊંડો ઉતરતો નથી પરંતુ નરેન્દ્ર ભાઈ મોદી એ વિશ્વમાં મોટું નામ છે અને તેઓ  ભારતના વડા પ્રધાન છે અને હું એમનું ઘણું સન્માન કરું છે 

વલસાડ નજીકમાં આવેલ પારડી ખાતેની વલ્લભ આશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલના એક વિશેષ કાર્યક્રમ માં હાજરી આપી બાળકોનું મનોરંજન કરવા આમેરિકાના વોશિંગટન ડી સી થી આવેલ રોનાલ્ડ મેક ડોનાલ્ડ બાળકોનું મનોરંજન કર્યું હતું તો સાથે સાથે એકતા એમાં અખંડદિતતા નો મેસેજ સાથે સ્વસ્થ્ય આરોગ્ય અને ખુશી અંગે ના મેસેજ પણ આપ્યા સાથે જ નરેન્દ્રભાઈ મોદી બાબતે પૂછતાં તેમને કહ્યું કે તેઓ રાજનીતિ માં વધુ જાણકારી નથી અને ઉડે ઉતરવા પણ નથી માંગતા પરંતુ નરેન્દ્ર મોદી એ વિશ્વમાં મોટું નામ છે ભારત ના વડાપ્રધાન છે અને હું તેમનો આદર અને સન્માન કરું છું કહી વધુ બોલવાનું ટાળ્યું હતું 

બાળકો માટે તેમને એક વિશેષ મેજીક શો નું આયોજન કર્યું હતું જેમાં સ્કૂલના નાના ભૂલકા ઓ એ આનંદ ઉઠાવ્યો હતો કાર્યક્રમ દરમ્યાન સ્કૂલના આચાર્ય શિક્ષકો સ્ટાફ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા 

Location:-pardi

Conclusion:
Last Updated : Apr 1, 2019, 6:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.