ETV Bharat / state

વલસાડના બોડલાઇ ગામમાં સોના-ચાંદી અને રોકડ 5 લાખની લૂંટ - valsad crime ratio

વલસાડ જિલ્લાના બોડલાઇ ગામમાં 10થી વધુ લૂંટારૂની ટોળકીએ વૃદ્ધ દંપતીને બાનમાં લઇ 50 તોલું સોનું, 5 લાખ રોકડ અને ડોલર સહિતની ચોરી કરી છે. જેથી જિલ્લાની પોલીસ દોડતી થઇ છે.

ETV BHARAT
વલસાડના બોડલાઇ ગામમાં સોના-ચાંદી અને રોકડ 5 લાખની લૂંટ
author img

By

Published : Feb 24, 2020, 9:54 PM IST

વલસાડ: જિલ્લાના બોડલાઇ ગામમાં કણબી પરિવારને બંધક બનાવી 10થી 12 જેટલા લૂંટારૂઓએ લૂંટ ચલાવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. આશરે સાડા બારની આસપાસ બનેલા આ બનાવ અંગેની પ્રાથમિક માહિતી મુજબ 75 વર્ષીય રમણભાઈ પટેલ, રૂક્ષ્મણીબેન પટેલ અને 70 વર્ષીય મજૂર ગુલાબભાઈ પટેલને બાનમાં લઇ લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી.

વલસાડના બોડલાઇ ગામમાં સોના-ચાંદી અને રોકડ 5 લાખની લૂંટ

કોઈપણ હથિયાર વિના આવેલા 10થી 12 ઈસમો વૃધ્ધોને ધમકાવી માત્ર 2 કલાકમાં 5 લાખ રોકડ, ડોલર અને 50 તોલા સોનું લઈ ફરાર થઇ ગયા હતા. જેથી પોલીસે ગુનો નેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.