ETV Bharat / state

તો અહીં પણ બની રહ્યું છે અદલ રામ મંદિર જેવું મંદિર!

વલસાડઃ રામ જન્મભૂમિ વિવાદ મામલે આવેલા ચૂકાદા બાદ અયોધ્યામાં રામ મંદિર બનવાનું નિશ્ચિત છે, ત્યારે વલસાડના ભાગડાવડા ગામે પણ અદ્દલ એવું જ મંદર બનશે, જેવું અયોધ્યામાં બનવાનું છે. અહીં ઉલ્લેખનીય છે કે, વલસાડમાં આ મંદિરનું કામ 40 ટકા જેટલું પૂર્ણ પણ થઇ ગયું છે. ભાગડાવડા ગામે અયોધ્યા રામમંદિર જેવું જ મંદિર બની રહ્યું છે, જેથી શ્રદ્ધાળુઓમાં પણ ખુશીની લાગણી છવાઇ છે.

તો અહીં પણ બની રહ્યું છે અદ્લ અયોધ્યા રામ મંદિર જેવું મંદિર!
author img

By

Published : Nov 10, 2019, 5:42 PM IST

વલસાડ નજીક આવેલા ભાગડાવડા ગામે તળાવના કિનારે રમણીય વાતાવરણની વચ્ચે દોઢસો વર્ષ જૂના એવા રામજી મંદિરનો જીર્ણોદ્ધારનો શિલાયન્સ 1995માં કરવામાં આવ્યો હતો. જો કે, તે સમયે તેમને ખ્યાલ ન હતો. મંદિર નીચે ડિઝાઇન છે, તેમાં પાંચ શિખરો બનાવવામાં આવ્યા છે અને અંદિજીત 26000 ઘનફુટ જેટલા જોધપુર-રાજસ્થાનથી મગાવવામાં આવેલા પત્થરોમાંથી આ મંદિરનું નિર્માણ થશે અને તે અદ્દલ અયોધ્યામાં બનનારા રામ મંદિર જેવી ડિઝાઇન છે. હાલ આ મંદિરની 40 ટકા કામગીરી પૂર્ણ થઇ છે.

તો અહીં પણ બની રહ્યું છે અદ્લ અયોધ્યા રામ મંદિર જેવું મંદિર!

મહત્વનું છે કે, આ મંદિર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પત્થરો જે એક વિશેષ પ્રકારના પત્થરો છે, જેને બંસીપાલ તરીકે ઓળખવામાં આવે છે. આ પત્થરોને રાજસ્થાન અને જોધપુરથી મગાવવામાં આવી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી વિવિધ કોતરણ કામ સાથે અહીં 40થી વધુ કારીગરો કામ કરી રહ્યા છે. મંદિરના મહંત કિશોરી દાસજી મહારાજે જણાવ્યું હતું કે, જે લોકો અયોધ્યા સુધી જઇ શકતા નથી તેઓ વલસાડના આ મંદિરે દર્શન માટે આવી શકે છે અને અહીં આવીને રામ ભગવાનના આશીર્વાદ મેળવી શકશે.

Intro:રામ જન્મભૂમિ ના આવેલા ચુકાદા બાદ અયોધ્યામાં રામ મંદિર બનવાનું નિશ્ચિત છે ત્યારે વલસાડના ભાગડાવડા ગામેં પણ અદ્દલ એવું જ મંદિર બનશે જેવું અયોધ્યામાં બનાવવામાં આવનાર છે મહત્વનું એ છે કે વલસાડમાં આ મંદિરનું કામ ૪૦ ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે
Body:વલસાડ નજીક આવેલા ભાગડાવડા ગામે તળાવના કિનારે રમણીય વાતાવરણમાં દોઢસો વર્ષ જૂના એવા રામજી મંદિરનો જીર્ણોદ્ધાર નો શિલાન્યાસ 1995માં કરવામાં આવ્યો હતો જોકે તે સમયે તેમને ખ્યાલ ન હતો કેમ મંદિર નીચે ડિઝાઇન છે તેમાં પાંચ શિખરો બનાવવામાં આવ્યા છે અને અંદાજિત 26000 ઘન ફૂટ જેટલા જોધપુર રાજસ્થાનથી મંગાવવામાં આવેલા પથ્થરોથી આ મંદિરનું નિર્માણ થશે અને તે અદલ અયોધ્યામાં બનનારા રામજી મંદિરના જેવો જ તેની ડિઝાઇન હશે હાલ વલસાડના ભાગડાવડા નો આ મંદિર ૪૦ ટકા જેટલું બનીને તૈયાર થઇ ચૂક્યું છે આ મંદિર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પથ્થરો જે એક વિશેષ પ્રકારના પથ્થરો છે જેને બંસી પાલ તરીકે ઓળખવામાં આવે છે તે જોધપુર રાજસ્થાન થી મંગાવવામાં આવી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી વિવિધ કોતરણીકામ સાથે અહીં ૪૦ થી વધુ કારીગરો કામ કરી રહ્યા છેConclusion:મંદિરના મહંત કિશોરી દાસજી મહારાજ જણાવ્યું કે અયોધ્યામાં બના રામ લલ્લા મંદિર ની જે રીતે ડિઝાઈન બનાવવામાં આવી છે એ જ રીતનું મંદિર વલસાડના ભાગડાવડા ખાતે બની રહ્યું છે જેનું 40% કાર્ય પૂર્ણ થયું છે અને હજી બાકીનું કામ ચાલી રહ્યું છે મહંતે જણાવ્યું કે જેઓ અયોધ્યા સુધી જઈ નથી શકતા તેઓ માટે વલસાડના મંદિર દર્શન માટે તેમજ આસ્થાનું કેન્દ્ર બનશે વળી ડિઝાઇન એવા પ્રકારની છે કે તમે વલસાડના મંદિરમાં બહુ કે અયોધ્યામાં રામ મંદિર તમને ક્યારેય નહીં સમજાય તો તમે વલસાડમાં છો કે અયોધ્યામાં કારણ કે બંને ની ડિઝાઇન જ એ પ્રકારની બનાવવામાં આવી છે

બાઈટ 1 મહંત કિશોરીદાસજી મહારાજ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.