ETV Bharat / state

ડેમ હટાવો સંઘર્ષ સમિતિની વલસાડમાં રેલી, જનમેદની ઉમટી

ડેમ હટાવો સંઘર્ષ સમિતિની વલસાડમાં રેલી ( Rally of Dam Hatao Sangharsh Samiti in Valsad ) યોજાઇ હતી. નર્મદા તાપી પાર રિવર લિંક વિવાદ ( Issue of Narmada Tapi Par River Link ) મુદ્દે આદિવાસી એકતા પરિષદ તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ( Vansda Mal Anant Patel ) ની આગેવાનીમાં વલસાડમાં રેલી યોજાઇ હતી. રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને આવેદનપત્ર અપાયું અને ડેમ બાબતે શ્વેતપત્ર બહાર પાડવાની માગ કરાઈ હતી.

ડેમ હટાવો સંઘર્ષ સમિતિની વલસાડમાં રેલી, જનમેદની ઉમટી
ડેમ હટાવો સંઘર્ષ સમિતિની વલસાડમાં રેલી, જનમેદની ઉમટી
author img

By

Published : Sep 29, 2022, 8:53 PM IST

વલસાડ નર્મદા તાપી પાર રિવર લિંક વિવાદ ( Issue of Narmada Tapi Par River Link ) , ગોલ્ડન કોરિડોર પ્રોજેકટ જેવા અનેક પ્રોજેકટને લઈને જમીન સંપાદનમાં આદિવાસી સમાજ લોકોની જમીન જવાના અને વિસ્થાપિત થવાનો ડર છે.જેને લઈને નર્મદા તાપી પાર રિવર લિંક વિરોધ કરવામાં આવે છે.આજે આદિવાસી દ્વારા ડેમ હટાવો સંઘર્ષ સમિતિ ( Rally of Dam Hatao Sangharsh Samiti in Valsad ) આદિવાસી એકતા પરિષદ તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ( Vansda Mal Anant Patel ) ની આગેવાનીમાં વલસાડ ખાતે રેલી યોજવામાં આવી હતી. રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને આવેદનપત્ર અપાયું અને ડેમ બાબતે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ કરાઈ.

ડેમ બાબતે શ્વેતપત્ર બહાર પાડવાની માગ

તળપદી વારલી બોલીમાં સૂત્રોચ્ચાર ધરમપુર વાંસદા પારડી ઉમરગામ સહિત અનેક તાલુકાના વિવિધ ગામોમાં વાહનો ભરી ભરીને આદિવાસી સમાજનો જનસમૂહ આજે માર્ગમાં ઉતરી રેલીમાં જોડાયો હતો. તેમની જ તળપદી વારલી બોલીમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતાં. જેમાં ડેમ વાળા લા કરું કાય, ખાલ ડોકિ વર પાય એટલે કે ડેમવાળાનું કરીયે શું નીચે માથુંને ઉપર પગ જેવા અર્થ સાથેના સૂત્રોચ્ચાર રેલીમાં પોકારાયા હતાં. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ( Vansda Mal Anant Patel ) અને ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની આગેવાનીમાં રેલી વલસાડ ખાતેથી નીકળી હતી. જેમાં પ્રથમ પ્રકૃતિ પૂજા કરાઈ હતી. જે બાદ બાબાસાહેબની પ્રતિમાને હાર પહેરાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

રેલી બજારના વિવિધ વિસ્તારોમાં ફરી કલ્યાગ બાગ સર્કલથી શરૂ થયેલી રેલી પ્રથમ કોંગ્રેસ કાર્યાલય થઈ આઝાદ ચોકથી થઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી જ્યાં જિલ્લા કલકેટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરને રિવર લિંક પ્રોજેકટ ( Issue of Narmada Tapi Par River Link ) ભારત માલા પ્રોજેકટ તમામ પ્રોજેકટને લઈને રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો સરકાર સમગ્ર બાબતે કોઈ શ્વેતપત્ર બહાર નહીં પાડે તો આગામી દિવસમાં હાઇવે ચક્કા જામ કરવા તેમજ હાઇવે ઉપર જ દિવસોના દિવસો વાસ કરશું અંગેની ચીમકી ધારાસભ્ય અનંત પટેલે ( Vansda Mal Anant Patel ) ઉચ્ચારી છે

નર્મદા તાપી પાર રિવર લિંક વિવાદ આદિવાસી સમાજની જંગલ જમીન છીનવાઈ જવાના ડરને લઈ નર્મદા તાપી પાર રિવર લિંક વિરોધ ( Narmada Tapi Paar River Link Protest ) સહિત સરકારી વિવિધ પ્રોજેકટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ધરમપુર વાંસદા તાપી વ્યારા નવસારી પારડી સહિતના શહેરોમાં અત્યાર સુધીમાં અંદાજિત 14 રેલીઓ યોજાઈ ચુકી છે. પરંતુ સરકારના પેટનું પાણી સુધ્ધાં હલ્યું નથી. માત્ર રિવર લિંક પ્રોજેકટ ( Issue of Narmada Tapi Par River Link ) રદ કરવામાં આવ્યો હોવાની જાહેરાત મુખ્યપ્રધાને સુરત આવી કરી હતી. પરંતુ જાહેરાત નહીં પરંતુ શ્વેતપત્ર જાહેર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.