ETV Bharat / state

Rains in Valsad : પારડી બ્રિજ પર જોવા મળી રહી છે હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી - દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી

ભારે વરસાદની આગાહી છે ત્યારે (Monsoon Gujarat 2022 ) આજે વલસાડમાં (Rains in Valsad ) સમગ્ર દિવસ દરમિયાન વરસાદ નોંધાયો છે.હાઈવે ઓથોરિટીની (Highway Authority) ઘોર બેદરકારીથી નેશનલ હાઇવે નંબર 48 પારડી પાસે ચંદ્રપુરના બ્રિજ પર (Pardi Bridge of Valsad) ઢીચણ સુધીના પાણી ભરાયા હતાં. પોલીસકર્મીઓએ પોતાની લાકડી અને દંડા વડે પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

Rains in Valsad : પારડી બ્રિજ પર જોવા મળી રહી છે હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી

author img

By

Published : Jun 20, 2022, 4:38 PM IST

વલસાડ- દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને (Meteorological Department Forecast in South Gujarat) પગલે પડી રહેલા ભારે વરસાદને કારણે આજે સમગ્ર દિવસ દરમિયાન (Monsoon Gujarat 2022 ) ભારે વરસાદ નોંધાયો છે. જેને પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. ત્યારે નેશનલ હાઇવે નંબર 48 પારડી પાસે ચંદ્રપુરના બ્રિજ પર હાઇવે ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કામગીરી ન કરતાં બ્રિજ પર ઢીચણ સુધીના (Rains in Valsad )પાણી ભરાયા હતાં. જોકે ટ્રાફિકજામ થવાને પગલે અહીં પોલીસ ઉભા હતાં અને પોલીસ કર્મીઓએ પોતાની લાકડી અને દંડા વડે પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

પોલીસકર્મીઓએ પોતાની લાકડી અને દંડા વડે પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરી

હાઈવે ઓથોરીટીને વરસાદી પ્રીમોન્સૂન કામગીરીના ઉડ્યા લીરેલીરા -સામાન્ય રીતે વરસાદ શરૂ થાય તે પૂર્વે દરેક વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવે છે જેમાં હાઇવે ઓથોરિટી પણ શામેલ છે. હાઇવે પર બનાવવામાં આવેલા બ્રિજ ઉપરથી વરસાદી પાણીના નિકાલ માટે વિવિધ સ્થળો પર કેટલાક મોટા આપેલા છે. પરંતુ આ છિદ્રોને સાફ સફાઇના અભાવે ને પગલે વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે તો આ વર્ષે પ્રીમોન્સૂન કામગીરીનો છેદ પહેલા વરસાદે (Monsoon Gujarat 2022 )ઉડાડી દીધો છે. પારડી વલ્લભ આશ્રમ ની સામે આવેલા બ્રિજ ઉપર વરસાદી પાણી ઢીચણ (Rains in Valsad )સુધી ભરાયા હતાં. નેશનલ હાઇવે નંબર 48 પારડી નજીક આવેલા વલ્લભ આશ્રમ સ્કૂલની સામે બનેલા નેશનલ હાઈવે પરના બ્રિજ (Pardi Bridge of Valsad)ઉપર વરસાદી પાણી ઢીચણ સુધી ભરાયા હતાં. જેના કારણે હાઇવે ઉપરથી આવતા જતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી. જોકે બીજી તરફ ધીમી ગતિએ પસાર થતા વાહનોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેને પગલે સ્થળ ઉપર કેટલાક પોલીસકર્મીઓ પણ તહેનાત થયાં હતાં.

આ પણ વાંચોઃ Rains in Vapi : વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, વાપીમાં 2 કલાકમાં દે ધનાધન!

વરસાદી પાણીના નિકાલ માટે પોલીસકર્મીઓ પણ મેદાનમાં ઉતર્યા -હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા નિવારવા અને વરસાદી પાણીના કારણે (Rains in Valsad )ધીમી ગતિએ પસાર થતા વાહનોને ટ્રાફિક જામ થતો રોકવા માટે પારડીના પોલીસ કર્મીઓએ પ્રયત્નો શરુ કર્યાં હતાં.પોલીસે લાકડી વડે બ્રિજ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે બનેલા કેટલાક છિદ્રોને ખોલી પાણી બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી. પરંતુ કેટલીક જગ્યાઓ પર પ્રિમોન્સુન કામગીરી ન થયેલી હોવાને કારણે વરસાદી પાણીનો ભરાવો હાઇવે ઉપર જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ બજારમાં ઘુસ્યું પાણી તો ટ્રેક્ટર તણાયું, આ રીતે ડ્રાઈવરે બચાવ્યો પોતાનો જીવ

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ જેવી સ્થિતિ -પારડી વલ્લભ આશ્રમની સામે (Monsoon Gujarat 2022 ) નેશનલ હાઈવેના બ્રિજ ઉપર ઢીંચણ સુધીના વરસાદી પાણી ભરાતા હાઈવેથી પસાર થતાં વાહનો મંથર ગતિએ પસાર થઈ રહ્યા છે. જેના કારણે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ છે જોકે વરસાદી પાણી નીકળે ત્યાં સુધી વાહનો ખૂબ મંથર ગતિએ પસાર થઈ રહ્યા છે. જેને પગલે હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો (Rains in Valsad )જોવા મળી રહી છે. આમ હાઇવે ઓથોરિટી બેદરકારીના (Highway Authority) કારણે અને પ્રિમોન્સુન કામગીરી ન કરવાને કારણે પહેલા વરસાદે જ હાઈવે પર બનેલા બ્રિજ (Pardi Bridge of Valsad) પર ઢીંચણ સુધીના પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.