વાપી: જિલ્લામાં તમામ બજારો વહેલી સવારથી જ બંધ છે. શહેરના તમામ રસ્તાઓ પર એકલ દોકલ વાહનો સિવાય સૂમસામ જોવા મળ્યા હતો. રસ્તાઓ પર માત્ર સફાઇ કામદારો પોતાના બાળકો સાથે સફાઈ કરતા નજરે પડ્યા હતાં.
કોરોના સામે વાપીની જનતાનો સજ્જડ કરફ્યૂ, સૂમસામ રસ્તાઓ પર સફાઈ કામદારોની સફાઈ - વાપીમાં જાહેર કરફ્યુ
સમગ્ર દેશમાં કોરોના વાઇરસને જડથી નાબૂદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કરફ્યૂ એલાનને વાપીમાં સજ્જડ પ્રતિસાદ મળ્યો છે.
corona