ETV Bharat / state

પારસીઓના પવિત્ર ધર્મ સ્થળ ઉદવાડામાં મહોત્સવની તૈયારીનો ધમધમાટ શરૂ - વલસાડ જિલ્લાના ઉદવાડા

વલસાડઃ દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા અને પોતાની કાલીઘેલી વાણીથી દરેકમાં જાણીતી બનેલી એવી પારસી કોમનું ધર્મસ્થાન એટલે વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે આવેલું ઉદવાડા ગામ. જ્યાં પારસીઓનું પવિત્ર અગ્નિનું પવિત્ર સ્થળ આવેલું છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી પારસી પ્રજા શાંતિપ્રિય અને વિનોદ પ્રજા તરીકે જાણીતી છે. જો કે પારસી સમાજના નવયુવાનોને તેમની સંસ્કૃતિ અમને તેમના વડવાઓની જીવનશૈલી અને સંસ્કૃતિની જાણકારી મળી રહે તે માટે છેલ્લા બે વર્ષથી ઉદવાડા ગામ ખાતે ત્રણ દિવસીય ઉદવાડા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેને અનુલક્ષી આ વર્ષે પણ ઉદવાડા ગામ ખાતે આગામી તારીખ 27, 28 અને 29 ડિસેમ્બરના રોજ ઉદવાડા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને તે માટેની પૂર્વ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ કાર્યક્રમના સમાપનના દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજરી આપશે.

Preparations for the festival
ઉદવાડામાં મહોત્સવની તૈયારી
author img

By

Published : Dec 24, 2019, 4:52 AM IST

પારસીઓનું પવિત્ર અગ્નિ એટલે આતશ બહેરામ અમે તેમનુ પવિત્ર સ્થાન એટલે ઉદવાડા ગામ જ્યાં સમગ્ર વિશ્વમાંથી પારસી સમાજના લોકો અહીં તેમના પવિત્ર અગ્નિના દર્શનાર્થે આવે છે અને ગુજરાત ટુરિઝમ દ્વારા આ ધાર્મિક સ્થળને વિકસાવવામાં માટેની કામગીરી પણ ચાલી રહી છે, ત્યારે પારસી સમાજના નવયુવાનો તેમની સંસ્કૃતિને ઓળખી શકે અને પારસી કોમ માટેની વિશેષતાઓની જાણકારી મળી રહે તે માટે છેલ્લા બે વર્ષથી ઉદવાડા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

પારસીઓના પવિત્ર ધર્મ સ્થળ ઉદવાડામાં મહોત્સવની તૈયારીનો ધમધમાટ શરૂ
Preparations for the festival
ઉદવાડામાં મહોત્સવની તૈયારી

આ કાર્યક્રમને અનુલક્ષીને આ વર્ષે પણ ઉદવાડા મહોત્સવનું આયોજન આગામી તારીખ 27, 28 અને 29 ડિસેમ્બરના રોજ આયોજીત કરવામાં આવશે જેમાં પ્રથમ દિવસે એટલે કે 27 ડિસેમ્બરના રોજ મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે.

મહત્વનું છે કે, આ વખતે સૌથી મોટું આકર્ષણ યુવાનો માટે ફૂટબોલ અને વોલીબોલની મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પારસી કોમના તમામ યુવાનો સહિત ઉદવાડા ગામના સ્થાનિકોની ટીમો પણ ભાગ લેશે તો આ સાથે જ આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જેના માટે બત્રીસો સ્ક્વેર મીટરમાં જર્મન હેંગર દ્વારા બનેલ બનાવવામાં આવ્યો છે. જેમાં 2200 જેટલી ખુરશીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમજ આઠમની બાજુમાં કાર્યક્રમમાં આવનારા લોકો પારસી સમાજના રીતરિવાજો તેમની રીત બાદ તેમની સંસ્કૃતિ નિહાળી શકે તે માટે એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને જે માટે એક અલગ ડોમ 48 બાય 164 ફૂટનો બનાવવામાં આવ્યો છે. આ ડોમમાં કુલ ૨૫ જેટલા સ્ટોલ લગાવવામાં આવશે તો આ સાથે જ તારીખ 28 ડિસેમ્બરના રોજ પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા ખાસ ઉપસ્થિત રહેશે તેમજ ઉદવાડા મહોત્સવના સમાપન સમારોહ તારીખ 29 ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી પણ હાજરી આપશે.

ત્રણ દિવસીય યોજાનારા આ કાર્યક્રમમાં માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરમાંથી પણ મોટી સંખ્યામાં પારસી સમાજના લોકો હાજરી આપશે અને તે માટે હાલ ઉદવાડા ગામમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. છેલ્લા ચાર દિવસથી અહીં ડોમ બનાવવાની કામગીરી તેમજ ફૂટબોલ અને વોલીબોલ માટે વિશેષ ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તો સાથે સાથે ઉદવાડા ગામની ગલીઓમાં બનેલી વિવિધ દિવાલો ઉપર ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા કેટલાક સૂત્રોને સાર્થક કરતા ભીતચિત્રો પણ બનાવવામાં આવી રહ્યા છે.

Intro:દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા અને પોતાની કાલીઘેલી વાણી થી દરેકમાં જાણીતા બનેલી એવી પારસી કોમનું ધર્મસ્થાન એટલે વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે આવેલું ઉદવાડા ગામ જ્યાં આગળ પારસીઓનું પવિત્ર અગ્નિ નું પવિત્ર સ્થળ આવેલું છે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી પારસી પ્રજા શાંતિપ્રિય અને વિનોદ પ્રજા તરીકે જાણીતી છે જો કે પારસી સમાજના નવયુવાનો તેમની સંસ્કૃતિ અમને તેમના વડવાઓ ની જીવનશૈલી અને સંસ્કૃતિ ની જાણકારી મળી રહે તે માટે છેલ્લા બે વર્ષથી ઉદવાડા ગામ ખાતે ત્રણ દિવસીય ઉદવાડા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેને અનુલક્ષી આ વર્ષે પણ ઉદવાડા ગામ ખાતે આગામી તારીખ 27 28 અને 29 ડિસેમ્બરના રોજ ઉદવાડા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે અને તે માટેની પૂર્વ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આ કાર્યક્રમના સમાપનમાં દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજરી આપશે

Body:પારસીઓનું પવિત્ર અગ્નિ એટલે આતશ બહેરામ અમે તેમનુ પવિત્ર સ્થાન એટલે ઉદવાડા ગામ જ્યાં સમગ્ર વિશ્વમાંથી પારસી સમાજના લોકો અહીં તેમના પવિત્ર અગ્નિ ના દર્શનાર્થે આવે છે અને ગુજરાત ટુરિઝમ દ્વારા આ ધાર્મિક સ્થળને વિકસાવવામાં માટેની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે પારસી સમાજના નવયુવાનો તેમની સંસ્કૃતિ ને ઓળખી શકે અને પારસી કોમ માટે ની વિશેષતાઓ ની જાણકારી મળી રહે તે માટે છેલ્લા બે વર્ષથી ઉદવાડા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેને અનુલક્ષીને આ વર્ષે પણ ઉદવાડા મહોત્સવનું આયોજન આગામી તારીખ 27 28 અને 29 ડિસેમ્બરના રોજ આયોજીત કરવામાં આવનાર છે જેમાં પ્રથમ દિવસે એટલે કે 27 ડિસેમ્બરના રોજ મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે મહત્વનું છે કે આ વખતે સૌથી મોટું આકર્ષણ યુવાનો માટે ફૂટબોલ અને વોલીબોલ ની મેચો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પારસી કોમના તમામ યુવાનો સહિત ઉદવાડા ગામ ના સ્થાનિકોની ટીમો પણ ભાગ લેશે તો આ સાથે જ આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે જેના માટે બત્રીસો સ્ક્વેર મીટરમાં જર્મન હેંગર દ્વારા બનેલ બનાવવામાં આવ્યો છે જેમાં 2200 જેટલી ખુશીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ આઠમ ની બાજુમાં કાર્યક્રમમાં આવનારા લોકો પારસી સમાજના રીતરિવાજો તેમની રીત બાદ તેમની સંસ્કૃતિ નિહાળી શકે તે માટે એક વિશેષ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે અને જે માટે એક અલગ ડોમ 48 by 164 ફૂટ નું બનાવવામાં આવ્યો છે જેમાં કુલ ૨૫ જેટલા સ્ટોલ લગાવવામાં આવશે તો આ સાથે જ તારીખ 28 ડિસેમ્બરના રોજ પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા ખાસ ઉપસ્થિત રહેશે તો સાથે સાથે ઉદવાડા મહોત્સવના સમાપન સમારોહ તારીખ 29 ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી પણ હાજરી આપશે

Conclusion:મહત્વનું છે કે ત્રણ દિવસ યોજાનારા આ કાર્યક્રમમાં માત્ર ભારતના જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ થી પણ મોટી સંખ્યામાં પારસી સમાજના લોકો હાજરી આપશે અને તે માટે હાલ ઉદવાડા ગામમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે છેલ્લા ચાર દિવસથી અહીં ડોમ બનાવવાની કામગીરી તેમજ ફૂટબોલ અને વોલીબોલ માટે વિશેષ ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તો સાથે સાથે ઉદવાડા ગામની ગલીઓમાં બનેલી વિવિધ દિવાલો ઉપર ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા કેટલાક સૂત્રો ને સાર્થક કરતા ભીતચિત્રો પણ બનાવવામાં આવી રહ્યા છે બાઈટ _1 ધર્મેન્દ્ર ઉર્ફે રાજુ ભાઈ પટેલ (માજી સરપંચ) બાઈટ _1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.