ETV Bharat / state

વલસાડમાં ચૂંટણી સ્ટાફ મતદાન કેન્દ્ર ઉપર જવા રવાના તો 600 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત

વલસાડઃ આવતી કાલે ગુજરાતમાં તથા અન્ય રાજ્યોમાં મતદાન યોજાનાર છે. ત્યારે વલસાડના વિવિધ તાલુકા મથકેથી VVPAT સાથે ઓફિસરોને જે તે મતદાન કેન્દ્રો માટે રવાના કરવામાં આવ્યાં હતા. 7 વિધાનસભા મત વિસ્તારમાં બનાવવામાં આવેલા રવાનગી કેન્દ્ર ઉપર આજે મોટી સંખ્યામાં ભીડ જામી હતી.

author img

By

Published : Apr 22, 2019, 12:42 PM IST

વલસાડમાં રવાનગી કેન્દ્ર પરથી ચૂંટણી સ્ટાફ મતદાન કેન્દ્ર ઉપર જવા રવાના

વલસાડ શહેરની વાત કરીએ તો વલસાડ શહેરમાં આજે આવા બાઈ સ્કૂલ પરિસરમાં બનાવવામાં આવેલા રવાનગી કેન્દ્ર ઉપર 273 મતદાન મથકો ઉપર 1500 જેટલા કર્મચારીઓને VVPAT સહિતની સામગ્રી આપવામાં આવી છે. કેટલાક સાહિત્યની ચકાસણી થઈ ગયા બાદ તમામ 35 રૂટ ઉપર તેઓને રવાના કરવામાં આવશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે કુલ 600 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે સમગ્ર વલસાડ જિલ્લામાં 2057 જેટલા મતદાન મથકો છે. આ તમામ મતદાન મથકો ઉપર 10,820 જેટલો પોલીસ સ્ટાફ કાર્યરત રહેશે. વાત કરીએ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ તેમજ VVPATની તો સમગ્ર વલસાડ જિલ્લામાં 2,509 બેલેટ યુનિટ 2,504 કંટ્રોલ યુનિટ 2595 વીવીપેટ મશીન 2,057 મતદાન કેન્દ્રો ઉપર મોકલવામાં આવ્યા છે. દરેક મતદાન કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય અને મતદારો નિર્ભીક રીતે મતદાન કરી શકે તે માટે 5,881 સમગ્ર જિલ્લામાં ફરજ બજાવશે. આ તમામને આજે રવાનગી કેન્દ્ર ઉપરથી જે તે રૂટ ઉપર રવાના કરવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લામાં વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામ દરેક વિસ્તારમાં રવાનગી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આ તમામ જગ્યાએથી આજે વહેલી સવારે મતદાન કેન્દ્ર ઉપર ચુંટણીના સાહિત્ય સાથે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યાં હતા.

Intro:Body:

Slag :- વલસાડ માં રવાનગી કેન્દ્ર ઉપર થી ચૂંટણી સ્ટાફ ને જેતે મતદાન કેન્દ્ર ઉપર રવાના કરવામાં આવ્યા 

તારીખ 23 ના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણી માટે આજે વલસાડ ના વિવિધ તાલુકા મથકે થી વિવિપેટ સાથે પ્રિસાઈડિંગ ઓફિસરો ને જેતે મતદાન કેન્દ્રો માટે રવાના કરવામાં આવ્યા હતા 7 વિધાનસભા મત વિસ્તારમાં બનાવવામાં આવેલ રવાનગી કેન્દ્ર ઉપર આજે મોટી સંખ્યા માં વહેલી સવાર થી ભારે ભીડ જામી હતી 

વલસાડ શહેર ની વાત કરીએ તો વલસાડ શહેરમાં આજે આવા બાઈ સ્કૂલ પરિસર માં બનાવવા માં આવેલ રવાનગી કેન્દ્ર ઉપર 35 રુટો ઉપર આવેલ 273 મતદાન મથકો ઉપર 1500 જેટલા કર્મચારી ઓ ને વિવિપેટ સહિત ની સામગ્રી આપવામાં આવી છે કેટલાક સાહિત્ય ની ચકાસણી થઈ ગયા બાદ તમામ 35 રૂટ ઉપર તેઓને રવાના કરવામાં આવશે શાંતિપૂર્ણ માહોલ માં.મતદાન યોજાય તેમાટે કુલ ૬૦૦ જેટલા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે આ તમામ કર્મચારીઓ આજે બપોરે ૩ વાગ્યા બાદ જે તે મતદાન મથકો ઉપર પહોંચી જશે જે માટે વલસાડ જિલ્લાના દરેક વિધાનસભામાં બનાવવામાં આવેલા રવાનગી કેન્દ્ર ઉપરથી તમામ કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા છે અત્રે નોંધનીય છે કે સમગ્ર વલસાડ જિલ્લામાં 2057 જેટલા મતદાન મથકો આવ્યા છે અને આ તમામ મતદાન મથકો ઉપર 10820 જેટલો પોલીસ સ્ટાફ કાર્યરત રહેશે વાત કરીએ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ તેમજ vvpat તો સમગ્ર વલસાડ જિલ્લામાં 2509 બેલેટ યુનિટ 2504 કંટ્રોલ યુનિટ 2595 વીવીપેટ મશીન ૨૦૫૭ મતદાન કેન્દ્રો ઉપર મોકલવામાં આવ્યા છે દરેક મતદાન કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય અને મતદારો નિર્ભીક રીતે મતદાન કરી શકે તે માટે 5881 સમગ્ર જિલ્લામાં ફરજ બજાવશે આ તમામને આજે રવાનગી કેન્દ્ર ઉપરથી જે તે રૂટ ઉપર રવાના કરવામાં આવ્યા હતા વલસાડ જિલ્લામાં વલસાડ ધરમપુર કપરાડા પારડી વાપી ઉમરગામ દરેક વિસ્તારમાં રવાનગી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે આ તમામ જગ્યાએ થી આજે વહેલી સવારે મતદાન કેન્દ્ર ઉપર ચુંટણીના સાહિત્ય સાથે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા હતા

Location:-valsad 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.