ETV Bharat / state

સુરતના જાણીતા ડેન્ટિસ્ટની દારુની 70 બોટલ સાથે થઈ ધરપકડ - alchphol news of surat

વલસાડ: ગુજરાતમાં દારુ બંધી હોવા છતા ખુલ્લેઆમ દારુનો વેપાર ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર દિવસમાં માફિયાઓ લાખોના દારુ સાથે ઝડપાય છે. એવો જ એક કિસ્સો સુરતના એક ડેન્ટિસ્ટનો સામે આવ્યો છે.

વલસાડ પોલીસે સુરતના ડેન્ટિસ્ટની દારુ સાથે કરી ધરપકડ
વલસાડ પોલીસે સુરતના ડેન્ટિસ્ટની દારુ સાથે કરી ધરપકડ
author img

By

Published : Jan 21, 2020, 10:03 AM IST

સુરતમાં ડેન્ટિસ્ટ તરીકે જાણીતા વિદુર મહેન્દ્ર ગોટાવાલા દમણની સેલગાહે આવ્યાં હતા, પરત ફરતી વખતે પોતાની લાલ રંગની સેવરોલેટ બીટ કારમાં દારૂની બોટલો પોતાની સાથે સુરત લઈ જતા હતા. પોલીસે બાતમીના આધારે ધરમપુર ચાર રસ્તા નજીક કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ઉભી ન રાખી એટલે પોલીસે કારનો પીછો કરી તેની અટકાયત કરી હતી. ગાડીની તપાસ કરતા 70 નંગ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે 48,500નો દારુ કબ્જે કરી મહેન્દ્રની ધરપકડ કરી હતી.

વલસાડ પોલીસે સુરતના ડેન્ટિસ્ટની દારુ સાથે કરી ધરપકડ

પોલીસના સકંજામાં આવ્યા બાદ તેને છોડાવવા માટે અનેક અગ્રણીઓના ફોન વલસાડ પોલીસના આધિકારીઓને આવ્યાં હતાં. છતાં પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. હાલ પોલીસે ડૉક્ટરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Intro:દમણ ફરવા માટે આવેલ ડોકટર દંપત્તિ 48,500 ની કિંમતના દારૂ સાથે વલસાડ સીટી પોલીસ ના હાથે ઝડપાઇ ગયા હતા જેને છોડાવવા માટે અનેક ટોપીઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ પોલીસ ટસથી મસ ન થતા આખરે ફરિયાદ નોંધાઇ હતી Body:ધાઇ હતી

સુરત માં ડેન્ટિસ્ટ તરીકે જાણીતા વિદુર મહેન્દ્ર ગોટાવાલા દમણ ની સેલગાહે આવ્યા હતા પરત ફરતી વેળા એ પોતાની લાલ રંગની સેવરોલેટ બીટ કાર માં દારૂની બોટલો પોતાની સાથે સુરત લઈ જતા હતા ત્યારે પોલીસે બાતમી ના આધારે ધરમપુર ચારરસ્તા નજીક ગાડી તેમની કાર રોકવા નો પ્રયાસ કરતા કાર ઉભી રાખી ન હતા પોલીસ ના માણસો એ કાર નો પીછો કરી તેને અટકાવી અને તેને બહાર નીકળવા માટે કહેતા ડોકટર મહાશય દરવાજો પણ ખોલતા નોહતા પરંતુ પોલીસે કાંચ તોડી બહાર કાઢવા માટે નો ઈશારો કરતા આખરે દરવાજો ખોલી તેને બહાર કાઢ્યા બાદ તપાસ કરતા 70 નંગ દારૂની બોટલો ઝડપાઇ બિયર ટીન અને મોંઘીદાટ દારૂની બોટલો સાથે સુરતના વિદુર મહેન્દ્ર ગોટાવાલા ને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો હતો ડોકટર મહાશય પકડાયા બાદ તેને છોડાવવા માટે અનેક અગ્રણીઓ ના ફોન મોડે સુધી વલસાડ પોલીસ ના આધિકારી આવતા હતા છતાં પોલીસે તેની સામે ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે 48500 ની કિંમત ના દારૂ કબજે કર્યો છે Conclusion:હાલ પોલીસે ડોકટર ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે નોંધનિય છે કે પકડાયેલો ડેન્ટિસ્ટ સુરતના પૂર્વ કમિશ્નર રાકેશ અસ્થાના ના નામ ની અનેક લોકો ને હુલ આપી રહ્યો હતો અને તેના મિત્ર હોવાની વાત કરી રહ્યો હતો ..

નોંધ વીડિયો સાથે છે વી ઓ ..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.