વલસાડ: મધુબન ડેમના કાંઠે પરંતુ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદથી ઘેરાયેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નગર અને રાયમલ ગામમાં સરકાર દ્વારા અપાઈ રહેલું અનાજ ખૂબ જ ઓછું આપવામાં આવતું હોવાની રાવ ઉઠી છે. સમગ્ર મામલે ગામલોકોનું કહેવું છે. ગામમાં બીપીએલ રાશનકાર્ડ ધરાવતા લોકોને લગભગ પાંચ વર્ષથી જે અનાજ મળવું જોઈએ તેટલું અનાજ મળતું નથી.
લોકડાઉનમાં વલસાડના લોકો રેશનકાર્ડ હોવા છતાં ભૂખમરાના હવાલે
દમણ: વલસાડ જિલ્લાના અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેેેલા ગુજરાતના નગર અને રાયમલ નામના આદિવાસી ગામના લોકોએ લોકડાઉનમાં સરકારી અનાજ માટે ફાંફા મારવા પડી રહ્યા છે. ગામલોકો પાસે રાશન કાર્ડ હોવા છતાં ઓછું અનાજ આપવામાં આવતા ભૂખે મરવાની નોબત આવી છે.