વાપીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના મહામારી સામેની લડત લડવા જનતા કરફ્યૂ દેશ સહિત વલસાડ જિલ્લાના વાપીમાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં પણ જનસમર્થન મળ્યું હતું. જેમાં રવિવારે સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી લોકોએ ઘરમાં રહી પોતાને આઇસોલેટ કર્યા હતાં. જે બાદ સાંજે પાંચ વાગ્યે પોતાના ઘરના આંગણામાં બહુમાળી ઇમારતોની ગેલેરીમાં તાળી, થાળી, ઘંટડી વગાડી ઘંટારવ કર્યો હતો.
વલસાડ સહિત સંઘપ્રદેશના લોકોએ તાળી અને થાળી વગાડી કર્યો ઘંટારવ
કોરોના સામે લડત લડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચે એટલે કે કાલે જનતા કરફ્યૂ અપીલ કરી હતી. નરેન્દ્ર મોદીના આ પ્રસ્તાવને સમગ્ર દેશમાં બધા લોકોએ સમર્થન આપ્યું હતું.
valsad