ETV Bharat / state

રામ રાખે તેને કોણ ચાખે, ચાલુ ટ્રેને ચડવા જતા પ્રવાસી માટે અન્ય પ્રવાસી બન્યો દેવદૂત - Valsad Civil Hospital

વલસાડમાં રેલવે સ્ટેશન (Valsad Railway Station) પર ચાલુ ટ્રેને ચડવા જતા પ્રવાસી (railway passenger) ઈજાગ્રસ્ત થયો (Passenger Accident) હતો. જોકે અહીં અન્ય પ્રવાસીએ આ પ્રવાસીને હાથ ખેંચી બહાર કાઢ્યો હતો.

રામ રાખે તેને કોણ ચાખે, ચાલુ ટ્રેને ચડવા જતા પ્રવાસી માટે અન્ય પ્રવાસી બન્યો દેવદૂત

author img

By

Published : Oct 7, 2022, 3:32 PM IST

વલસાડ રેલવે સ્ટેશનમાં (Valsad Railway Station) એક પ્રવાસી ટ્રેનમાંથી ઉતરી (railway passenger) પાણી લેવા ગયા હતા. ત્યારે અચાનક ટ્રેન શરૂ થઈ જતા તેઓ ચાલુ ટ્રેનમાં ચડવા ગયા હતા. તે દરમિયાન તેઓ લપસી ગયા હતા. જોકે, અન્ય પ્રવાસીએ તેમને હાથ પકડી પ્લેટફોર્મમાંથી બહાર કાઢ્યા હતા એટલે તેમનો જીવ બચી ગયો હતો. બીજી તરફ પ્રવાસીઓએ ટ્રેનની ચેન ખેંચી ટ્રેન ઊભી રખાવી હતી. ત્યારબાદ પ્રવાસીને સતર્કતાથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં (Valsad Civil Hospital ) આવ્યો હતો.

પાણીની બોટલ લેવા ઉતર્યાને ટ્રેન ચાલુ થઈ ગઈ

પાણીની બોટલ લેવા ઉતર્યાને ટ્રેન ચાલુ થઈ ગઈ મુંબઈના કલ્યાણ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય દિનેશભાઈ બંધા બાંદ્રા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં(Bandra Bhavnagar Express Train) મુંબઈથી આણંદ જઈ રહ્યા હતા. ભાવનગર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન (Valsad Railway Station) આવતા દિનેશભાઈ પાણીની બોટલ લેવા પ્લેટફોર્મ ઉપર ઉતર્યા હતા. પ્લેટફોર્મ નંબર 2 ઉપર નજીક આવેલા સ્ટોલ ઉપરથી પાણીની બોટલ ખરીદી ટ્રેનના કોચ પાસે આવે તે પહેલાં ટ્રેન ચાલુ થઈ ગઈ હતી.

અન્ય યાત્રીઓએ ચૅઇન પુલિંગ કર્યું ટ્રેનમાં સવાર અન્ય યાત્રીઓએ (railway passenger) ટ્રેનની ચેન ખેંચી ટ્રેનને અટકાવી હતી. જ્યારે સ્થાનિક લોકોએ 108ની ટીમની મદદ લઈને ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં (Valsad Civil Hospital) સારવાર માટે ખસેડયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.