ETV Bharat / state

વલસાડના નાનાપોઢા રેન્જમાં 1 લાખ 13 હજાર વૃક્ષોનું કરાશે વાવેતર - વાવેતર

વલસાડ: હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે જંગલ વિભાગ તરફથી દરેક વિસ્તારમાં વૃક્ષારોપણના કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે. જિલ્લાના નાનાપોઢા રેન્જ વિસ્તારમાં આવેલા 180 હેક્ટર જેટલી જમીનમાં જંગલને ફરીથી નવપલ્લિત કરવા માટે 1 લાખ 13 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જે માટેના છોડો જંગલ વિભાગની નર્સરીમાં તૈયાર કરવામાં આવ્યા છે. તો ગત વર્ષમાં જે વૃક્ષો ઉગી નથી શક્યા તેવા સ્થળે પણ 42 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

વલસાડના નાનાપોઢા રેન્જમાં 1 લાખ 13 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે
author img

By

Published : Jul 27, 2019, 1:38 AM IST

દક્ષિણ વન વિભાગ વલસાડના નાનાપોઢા રેન્જ અધિકારી અભિજીત સિંહ રાઠોડે જણાવ્યું કે, દર વર્ષે ચોમાસામાં જંગલ વિભાગ દ્વારા જંગલમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. વર્ષ 2017-18ની વાત કરીએ તો 24 હજાર જેટલા વૃક્ષો 2017-18માં રોપવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2018-19 દરમિયાન 42 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તો આ વર્ષે 180 જેટલા હેક્ટરમાં 1 લાખ 13 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જે માટે જંગલ વિભાગમાં આવેલી વિવિધ નર્સરીઓમાં તેના રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જે આગામી દિવસમાં જંગલને નવપલ્લિત કરવા માટે તૈયાર થઇ જશે. એક નાના બાળકની જેમ આ તમામ વૃક્ષોને મોટા કરવામાં આવે છે અને તેને મોટા કરવાની માવજત જ ખૂબ મહેનત માગી લેતી હોય છે.

અત્રે નોંધનીય છે કે, ગત વર્ષમાં જે વૃક્ષો ઉગી નહોતા શક્યા તેવા સ્થળે પણ ફરીથી નવા વૃક્ષો વાવવામાં આવશે. સાથે 180 જેટલા હેક્ટરમાં આવેલું આ નાનાપોઢા રેન્જમાં ફરીથી નવા વૃક્ષો વાવીને તેને નવપલ્લિત કરવાના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Intro:હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે જંગલ વિભાગ તરફથી દરેક વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે તો નાનાપોન્ડા રેન્જ વિસ્તારમાં આવેલા 180 હેક્ટર જેટલી જમીનમાં જંગલને ફરીથી નવપલ્લિત કરવા માટે એક લાખ 13 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જે માટેના છોડો જંગલ વિભાગની નર્સરી માં તૈયાર કરવામાં આવ્યા છે તો ગત વર્ષમાં જે વૃક્ષો ઉગી નથી શક્યા એવા સ્થળે પણ 42 હજાર જેટલા વૃક્ષો નો વાવેતર કરવામાં આવશે

Body:દક્ષિણ વન વિભાગ વલસાડના નાનાપોંઢા રેન્જમાં અધિકારી અભિજીત સિંહ રાઠોડએ જણાવ્યું કે દર વર્ષે ચોમાસામાં જંગલ વિભાગ દ્વારા જંગલમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે સને 2017 18 ની વાત કરીએ તો 24 હજાર જેટલા વૃક્ષો 2017 18 માં રોપવામાં આવ્યા હતા જ્યારે સને 18 -19 દરમિયાન 42 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તો આ વર્ષે ૧૮૦ જેટલા હેક્ટરમાં એક લાખ 13 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જે માટે જંગલ વિભાગની આવેલી વિવિધ નર્સરીઓ માં તેના રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે જે આગામી દિવસમાં જંગલ ને નવપલ્લિત કરવા માટે તૈયાર થઇ જશે અધિકારીએ જણાવ્યું કે એક નાના બાળક ની જેમ આ તમામ વૃક્ષોને મોટા કરવામાં આવે છે અને તેને મોટા કરવાની માવજત જ ખૂબ મહેનત માંગી લેતી હોય છે પરંતુ લાકડાચોરો જ્યારે આ વૃક્ષોને આડેધડ કાપીને વાહનો માં લઈ જાય છે ત્યારે વર્ષોની માવજત કરી ઉગાડવામાં આવેલા વૃક્ષો કપાઈ જતા અહીં તેની દેખરેખ કરનારાઓને ખૂબ જ દુઃખ થતું હોય છે કારણકે તેની પાછળ વર્ષોની મહેનત લાગેલી હોય છે

Conclusion:નોંધનીય છે કે ગત વર્ષમાં જે વૃક્ષો ઉગી નહોતા શક્યા એવા સ્થળે પણ ફરીથી નવા વૃક્ષો લગાવવામાં આવશે અને ૧૮૦ જેટલા હેક્ટરમાં આવેલું આ નાનાપુરા રેન્જમાં ફરીથી નવા વૃક્ષો વાવીને તેને નવપલ્લિત કરવા ના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે

નોંધ :-કોઈ ફાઇલ ફોટો લઇ લેશો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.