ETV Bharat / state

પારડી ST ડેપોની દુકાન હરાજીમાં કોઈ ન ફરક્યુ, હરાજી મોકૂફ - valsad latest news

વલસાડ: જિલ્લાના પારડી ST ડેપોમાં દુકાનોની હરાજી યોજાઈ હતી. જેમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા વેપારી આવ્યા અને સરકારી માર્જિન ખૂબ મોટી રકમ હોવાને લઇને બોલી ન લાગતા હરાજી મોકૂફ રાખવામાં આવી હતી.

Pardi S T Depot
પારડી એસ ટી ડેપો
author img

By

Published : Jan 19, 2020, 11:56 AM IST

પારડી શહેરમાં ગામની બહાર બનાવવામાં આવેલ ST ડેપોમાં જૂજ મુસાફરો આવતા હોય છે. મોટા ભાગે મુસાફરો ઓવર બ્રિજ ચાર રસ્તા નીચેથી જ વાહનો પકડી રવાના થઈ જાય છે. ત્યારે લોકોને ખાસ કરીને વિધાર્થીને સુવિધા મળે એવા હેતુથી બનાવવામાં આવેલા એસ ટી ડેપો હાલ ધોળો હાથી સમાન જ બન્યો છે. કેટલાક પ્રેમી પંખીડાઓ અને રાત્રે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બનતો જઇ રહ્યો છે.

એસ ટી ડેપોમાં દુકાનની હરાજીમાં એક પણ વેપારી ફરકયો નહિ, હરાજી મોકૂફ રખાઈ

આ એસ ટી ડેપો ઉપર બનેલી બે દુકાનો ભાડે આપવા માટે પ્રશાસન દ્વારા જાહેર હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા વેપારી આવ્યા હતા અને એમાં પણ સરકારનું માર્જિન (અપસેટ વેલ્યુ) કિંમત તેઓને વધારે લાગતા એક પણ દુકાનની બોલી લગાવી નહોતી. જેથી હરાજી મોકફ રાખી હતી.

Intro:પારડી એસ ટી ડેપોમાં દુકાનો માટે રાખવામાં આવેલી જાહેર હરાજીમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા વેપારી આવ્યા અને સરકારી માર્જિન ખૂબ મોટી રકમ હોવાને લઇ ને બોલી પણ ન લાગતા આખરે હરાજી મોકૂફ રાખવી પડી Body:વલસાડ જિલ્લાના પારડી શહેર માં ગામની બહાર બનાવવામાં આવેલ એસ ટી ડેપો માં માંડ માંડ એકલ ડોકલ મુસાફરો થતા હોય છે મોટા ભાગે મુસાફરો ઓવર બ્રિજ ચાર રસ્તા નીચે થી જ વાહનો પકડી રવાના થઈ જ્યાં છે ત્યારે લોકોને અને ખાસ કરી ને વિધાર્થીને સુવિધા મળે એવા હેતુ થી બનાવવામાં આવેલ એસ ટી ડેપો હાલ ધોળો હાથી સમાન જ બન્યો છે કેટલાક પ્રેમી પંખીડાઓ અને રાત્રે અસામાજિક તત્ત્વો નો અડ્ડો બનતો જઇ રહ્યો છે ત્યારે આ એસ ટી ડેપો ઉપર બનેલી બે દુકાનો ભાડે આપવા માટે સરકાર દ્વારા જાહેર હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા વેપારી આવ્યા હતા અને એમાં પણ સરકાર નું માર્જિન (અપસેટ વેલ્યુ) કિંમત તેઓ ને વધારે લાગતા એક પણ દુકાન અંગે બોલી જ ન લગાવવામાં આવતા જાહેર હરાજી મોકૂફ રાખવામાં આવી હતી Conclusion:આ સમગ્ર બાબતે વલસાડ ડિવિઝન ના ડેપો મેનેજરે જણાવ્યું કે ડેપો મુખ્ય બજાર થી દુર છે લોકોને મુખ્ય બજાર માં જ સાધનો મળી જતા હોય એટલે બહુ ઓછા લોકો ડેપો સુધી આવે છે અને ડેપોમાં લોકોની અવરજવર ખૂબ ઓછી રહે છે તેથી કદાચ વેપારી ઓ એ ખૂબ ઓછો રસ દાખવ્યો છે વળી સરકારી માર્જિન ની રકમ પણ વેપારીઓ ને મોટી લાગતા તેઓ એક પણ વેપારી દુકાન લેવામાં રસ દાખવ્યો નથી અને આખરે જાહેર હરાજી મોકૂફ રાખવામાં આવી છે

બાઈટ_1 જયદીપ જોશી (ડેપો મેનેજર વલસાડ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.