વલસાડ : 71માં વન મહોત્સવના ભાગરૂપે વન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર, પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સહિત મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. વાપી તાલુકાના ગામોમાં રોપાના વિતરણ માટેના વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.
રાજ્યપ્રધાન રમણ પાટકરના હસ્તે વાપી તાલુકા કક્ષાના 71મા વન મહોત્સવની ઉજવણી કરાઈ - Celebration of Forest Festival in Valsad
વલસાડ જિલ્લાના વાપી તાલુકા મથકે ગુંજન વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક વસાહત પ્રાથમિક કેન્દ્રશાળા ખાતે ગુજરાત રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકર, વનવિભાગના અધિકારીઓ, પારડી વિધાનસભાના ધારાસભ્ય સહિતના મહાનુભાવોના હસ્તે 71મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
વલસાડ