ETV Bharat / state

વલસાડમાં 1251 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા, રાજ્યપાલ અને મોરારીબાપુએ આપ્યા આશીર્વચન - gujarat news

વલસાડઃ જૂજવાં ગામે સોમવાર ના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલી અને સંત મોરારીબાપુએ હાજરી આપી પ્રભુતામાં પગલાં મંડનાર 1251 યુગલોને આશીર્વાદ આપ્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : May 28, 2019, 2:23 AM IST

વલસાડમાં જૂજવાં ખાતે આદિવાસી વિકાસ સંગઠન અને ઉમિયા સોશીયલ ગ્રુપના સહયોગથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના 1251 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી અને ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં લગ્ન કરનાર પ્રજ્ઞાચક્ષુ દંપતીને સન્માનિત કરી ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મોરારિબાપુએ જણાવ્યું કે, અહીં લોકોએ એવું ક્યારેય વિચાર્યું ન જોઈએ કે અમે પછાત છિએ, અમે નિમ્નકક્ષાના છે, અમે પાછળ છે. આ વિહીન ગ્રંથિમાં કોઈએ પીડાવું ન જોઈએ અને તથાકથિત સંસ્થાઓએ સમાજ અને ધર્મ સંસ્થાઓએ આદિવાસી સમાજને આગળ લાવવા માટે સ્વયમ આગળ આવવું જોઈએ. તેમણે સર્વજ્ઞાતિ લગ્ન પ્રસંગ આયોજીત કરવા બાબતે રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું કે, આટલા ટૂંકા સમયમાં 1251 જેટલા જોડાવોને એક સાથે સમૂહ લગ્ન કરવવાએ ખૂબ કઠિન કામ છે અને આ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આ સંસ્થાને તેમણે બિરદાવી હતી.

તેમણે લગ્નગ્રંથિથી જોડાયેલા યુગલોને આશીર્વચન આપતા જણાવ્યું કે, એવું જીવન જીવજો કે આપના આજુબાજુના લોકો પણ તમારામાંથી પ્રેરણા લે તમારું દાંપત્યજીવન સદા ખુશ રહે એવા આશીર્વચન તેમણે આપ્યા હતા. સાથે-સાથે આદિવાસી વિસ્તારમાં તેમણે આગામી 20120માં એક રામકથા કરવાનું પણ મનોરથ વ્યક્ત કર્યો હતો.

વલસાડમાં 1251 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

જ્યારે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા માટે આવેલા ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું કે, આ સમગ્ર કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠી સામાજિક અગ્રણી આગળ આવ્યા છે અને હાજરી આપી છે. એ જ દર્શાવે છે કે આદિવાસી વિકાસ સેવા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવેલા આ સમુહ લગ્ન અને મૂલ્ય અને તેની કિંમત કેટલી છે. તેમણે સંસ્થાના કાર્ય માટે તમામને ધન્યવાદ આપ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન સુરતના બિલ્ડર લવજી બાદશાહ તેમજ વલસાડના સાંસદ કે.સી પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વલસાડ જિલ્લા કલેકટર સી. આર ખરસાણ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Intro:Body:

R_GJ_VLD_01_27MAY_AVB_kanyadan mahotsv_7202749

Inbox

x

DESAI TEJASH KUMAR <tejas.desai@etvbharat.com>

May 27, 2019, 3:38 PM (9 hours ago)

to me

Visual byte send in FTP

Slag:-વલસાડ જૂજવાં ખાતે 1251 યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા,રાજ્યપાલ અને મોરારી બાપુએ આપ્યા આશીર્વચન

વલસાડ ના જૂજવાં ગામે આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી અને સંત મોરારી બાપુ હાજરી આપી પ્રભુતા માં પગલાં મંડનાર 1251 યુગલોને આશીર્વચન આપ્યા હતા 

વલસાડ માં જૂજવાં ખાતે આદિવાસી વિકાસ સંઘઠન અને ઉમિયા સોસીયલ ગ્રુપ ના સહયોગ થી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના 1251 યુગલો એ પ્રભુતા માં પગલાં માંડ્યા હતા કાર્યક્રમ માં હાજરી આપવા માટે ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી અને ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુ એ હાજરી આપી હતી 

કાર્યક્રમ માં લગ્ન કરનાર પ્રજ્ઞાચક્ષુ દંપતી ને સન્માનિત કરી ચેક અર્પણ કરવામાં આવ્યો હતો 

આ કાર્યક્રમ દરમિયાન જાણીતા કથાકાર મોરારિબાપુએ જણાવ્યું કે અહીં લોકોએ એવું ક્યારેય વિચાર્યું ન જોઈએ કે અમે પછાત છે અમે નિમ્નકક્ષાના છે અમે પાછળ છે આ વિહીન ગ્રંથિમાં કોઈએ પીડાવું ન જોઈએ અને તથાકથિત સંસ્થાઓએ સમાજ અને ધર્મ સંસ્થાઓએ આદિવાસી સમાજને આગળ લાવવા માટે સ્વયમ આગળ આવવું જોઈએ તેમણે સર્વજ્ઞાતિ લગ્ન પ્રસંગ આયોજીત કરવા બાબતે રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું કે આટલા ટૂંકા સમયમાં ૧૨૫૧ જેટલા જોડાવો ને એક સાથે સમૂહ લગ્ન કરવા એ ખૂબ કઠિન કામ છે અને આ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આ સંસ્થાને તેમણે બિરદાવી હતી તેમણે લગ્નગ્રંથિથી જોડાયેલા યુગલોને આશીર્વચન આપતા જણાવ્યું કે એવું જીવન જીવજો કે આપના આજુબાજુના લોકો પણ તમારામાંથી પ્રેરણા લે તમારું દાંપત્યજીવન સદા ખુશ રહે એવા આશીર્વચન તેમણે આપ્યા હતા સાથે સાથે આદિવાસી વિસ્તારમાં તેમણે આગામી ૨૦૨૦ માં એક રામકથા કરવાનું પણ મનોરથ વ્યક્ત કર્યો હતો

જ્યારે હા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા માટે આવેલા ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી એ જણાવ્યું કે આ સમગ્ર કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠી સામાજિક અગ્રણી આગળ આવ્યા છે અને હાજરી આપી છે એ જ દર્શાવે છે કે આદિવાસી વિકાસ સેવા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવેલા આ સમુહ લગ્ન અને મૂલ્ય અને તેની કિંમત કેટલી છે તેમણે સંસ્થાના કાર્ય માટે તમામને ધન્યવાદ આપ્યા હતા તેમણે સમૂહ લગ્ન આદિવાસી સમાજના લોકો માટે આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી હોવાનું પણ જણાવ્યું હતું અને આ કામગીરી આદિવાસી વિકાસ સેવા સંગઠને કરી છે તેને જોઇ અન્ય સંગઠન પણ આગળ આવે અને આવા કાર્યક્રમો ગોઠવે જેથી કરીને સમાજના રીત-રિવાજો સાચવવા માટે પોતાની દીકરીના લગ્નમાં વ્યાજે નાણાં લઈ લગ્ન કરાવતા પિતાને મુશ્કેલીમાં મુકાવું નહીં પડે તેમણે અન્ય સામાજિક સંસ્થાઓને પણ આવા કાર્યો કરવા માટે પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો

આ કાર્યક્રમ દરમિયાન સુરતના બિલ્ડર લવજી બાદશાહ તેમજ વલસાડના સાંસદ કે.સી પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વલસાડ જિલ્લા કલેકટર સી આર ખરસાણ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા

Location:-valsad 

બાઈટ :-રમણભાઈ પટેલ (આદિવાસી વિકાસ સંઘઠન પ્રમુખ)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.