ETV Bharat / state

આ તે કેવી દેશભક્તિ! શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને અધિકારીઓ જ ના આવ્યાં - maa tujhe salaam program in vapi

વાપી: વાપીમાં દેશના શહીદ વિર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા વલસાડના આદિવાસી વિકાસ સેવા સંગઠન દ્વારા "માં તુજે સલામ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વલસાડ, નવસારી અને સંઘપ્રદેશના જાણીતા રાજકીય આગેવાનો, આદિવાસી આગેવાનો, સરકારી અધિકારીઓને ખાસ આમંત્રણ પાઠવ્યું હતું. પરંતુ તેમાંના એક પણ વ્યક્તિએ અહીં 2 મિનિટના મૌન પાળવા જેટલી પણ દેશભક્તિ ના દાખવતા કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહી હતી.

શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને અધિકારીઓ જ ના આવ્યાં

author img

By

Published : Jan 22, 2020, 5:35 AM IST

આદિવાસી વિકાસ સંગઠન દ્વારા શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના આ કાર્યક્રમમાં માજી સૈનિકો ઉપરાંત દેશ માટે સીમાના રખોપા કરનાર સૈનિક ખુશાલ વાઢુ, ગુજરાતથી રાજસ્થાન સુધી પર્યાવરણની જનજાગૃતિ ફેલાવી હજારો વૃક્ષોનું વાવેતર કરનાર આશાપુરા માનવ કલ્યાણ સંસ્થાના અધ્યક્ષ નાનજીભાઈ ગુર્જરનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને અધિકારીઓ જ ના આવ્યાં
કાર્યક્રમાં સંગઠન દ્વારા દમણ-સેલવાસના પ્રશાસક પ્રફુલ પટેલને અને ડાંગના સેવાભાવી સ્વામી પી.પી. સ્વામી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના હતા જેમાં પ્રફુલ પટેલ ગેરહાજર રહેતા સમગ્ર કાર્યક્રમ પી. પી. સ્વામીના આતિથ્ય સત્કાર સાથે પ્રારંભ થયો હતો. અન્ય મહાનુભવોમાં આદિવાસી વિકાસ પ્રધાન રમણ પાટકર, આદિવાસી સાંસદ કે. સી. પટેલ, નવસારી સાંસદ, પારડી ધારાસભ્ય, કપરાડા, ધરમપુર, વલસાડના ધારાસભ્ય, વલસાડ કલેકટર, વલસાડ જિલ્લા પોલીસવડા સહિત અનેક નામી રાજકીય આગેવાનો, અધિકારીઓ અને સમાજના આગેવાનોને આમંત્રિત કર્યા હતા પરંતુ તેમના એકપણ આગેવાન કે વાપીના દેશભક્ત લોકો 2 મિનિટના મૌન પાળવા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નહોતા.

જો કે ખાલી ખુરશીઓ વચ્ચે સન્માનિત થયેલા પર્યાવર્ણપ્રેમી નાનજીભાઈ ગુર્જરે સંસ્થાનો આભાર માની જણાવ્યું હતું કે કાર્યક્રમ આદિવાસી સમાજમાં એકતા અને જનજાગૃતિ અણવાનો હતો. જેઓ આટલે દૂર આવી ના શકે જ્યારે ભોજનની વ્યવસ્થા હોત તો શહેરીજનો જરૂર આવત, તેમ છતાં જેમ મેવાડના મહારાણા પ્રતાપ 8 વાર હાર્યા બાદ ઘાસની રોટી ખાઈ ભીલરાણાઓના સહયોગથી 9મી લડાઈમાં વિજય મેળવીને રહ્યા હતાં. તેમ આ સંસ્થા માટે પણ દેશભક્તિ દાખવનારા રાણાઓનો સહકાર મળશે નિરાશ થવાની જરૂર નથી. બસ સંસ્થાએ સારા કાર્યો માટે આગળ વધતું રહેવુ જોઈએ.

Intro:Location :- વાપી

વાપી :- વાપીમાં દેશના શહીદ વિર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા વલસાડના આદિવાસી વિકાસ સેવા સંગઠન દ્વારા "માં તુજે સલામ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વલસાડ, નવસારી અને સંઘપ્રદેશના જાણીતા રાજકીય આગેવાનો, આદિવાસી આગેવાનો, સરકારી અધિકારીઓને ખાસ આમંત્રણ પાઠવ્યું હતું. પરંતુ તેમાંના એક પણ વ્યક્તિએ અહીં 2 મિનિટના મૌન પાળવા જેટલી પણ દેશભક્તિ ના દાખવતા કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહી હતી.

Body:આદિવાસી વિકાસ સંગઠન દ્વારા શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના આ કાર્યક્રમમાં માજી સૈનિકો ઉપરાંત દેશ માટે સીમાના રખોપા કરનાર સૈનિક ખુશાલ વાઢુ, ગુજરાતથી રાજસ્થાન સુધી પર્યાવરણની જનજાગૃતિ ફેલાવી હજારો વૃક્ષોનું વાવેતર કરનાર આશાપુરા માનવ કલ્યાણ સંસ્થાના અધ્યક્ષ નાનજીભાઈ ગુર્જરનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમાં સંગઠન દ્વારા દમણ-સેલવાસના પ્રશાસક પ્રફુલ પટેલને અને ડાંગના સેવાભાવી સ્વામી પી.પી. સ્વામી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના હતા જેમાં પ્રફુલ પટેલ ગેરહાજર રહેતા સમગ્ર કાર્યક્રમ પી. પી. સ્વામીના આતિથ્ય સત્કાર સાથે પ્રારંભ થયો હતો. અન્ય મહાનુભવોમાં આદિવાસી વિકાસ પ્રધાન રમણ પાટકર, આદિવાસી સાંસદ કે. સી. પટેલ, નવસારી સાંસદ, પારડી ધારાસભ્ય, કપરાડા, ધરમપુર, વલસાડના ધારાસભ્ય, વલસાડ કલેકટર, વલસાડ જિલ્લા પોલીસવડા સહિત અનેક નામી રાજકીય આગેવાનો, અધિકારીઓ અને સમાજના આગેવાનોને આમંત્રિત કર્યા હતા પરંતુ તેમના એકપણ આગેવાન કે વાપીના દેશભક્ત લોકો 2 મિનિટના મૌન પાળવા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નહોતા.

Conclusion:જો કે ખાલી ખુરશીઓ વચ્ચે સન્માનિત થયેલા પર્યાવર્ણપ્રેમી નાનજીભાઈ ગુર્જરે સંસ્થાનો આભાર માની જણાવ્યું હતું કે કાર્યક્રમ આદિવાસી સમાજમાં એકતા અને જનજાગૃતિ અણવાનો હતો. જેઓ આટલે દૂર આવી ના શકે જ્યારે ભોજનની વ્યવસ્થા હોત તો શહેરીજનો જરૂર આવત, તેમ છતાં જેમ મેવાડના મહારાણા પ્રતાપ 8 વાર હાર્યા બાદ ઘાસની રોટી ખાઈ ભીલરાણાઓના સહયોગથી 9મી લડાઈમાં વિજય મેળવીને રહ્યા હતાં. તેમ આ સંસ્થા માટે પણ દેશભક્તિ દાખવનારા રાણાઓનો સહકાર મળશે નિરાશ થવાની જરૂર નથી. બસ સંસ્થાએ સારા કાર્યો માટે આગળ વધતું રહેવુ જોઈએ.

Bite :- નાનજીભાઈ ગુર્જર, પ્રમુખ, આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.