ETV Bharat / state

લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું, છેતરાયાની જાણ થતાં ફરિયાદ નોંધાવી - police

વલસાડ: જિલ્લાની નજીક આવેલા એક ગામની યુવતીને યુવકે લગ્નની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધી અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા ભોગ બનેલી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે. તેમજ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડ
author img

By

Published : Jun 18, 2019, 10:54 AM IST

વાપી નજીકના એક ગામની યુવતી અને રાહુલ સંચાણિયા નામનો યુવક બંને વલસાડની લો કોલેજમાં અભ્યાસ કરતા હતા અને એક જ ટ્રેનમાં રોજ અપડાઉન કરતા હોય બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પરંતુ યુવકે આ બાબતે યુવતીનો ફાયદો ઉઠાવી લગ્નની લાલચ આપી હતી. તેમજ લગ્નની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

આરોપી યુવક યુવતીને અવારનવાર તિથલ ખાતે આવેલી એક હોટલના રૂમમાં લઈ જઈ લગ્નને કરવાની ખાતરી આપી વિશ્વાસમાં લઇને તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી પોતાની વાસના સંતોષતો હતો. પરંતુ જ્યારે આરોપી યુવકે યુવતીનો ફોન ઉઠાવવાનો બંધ કરી દેતા યુવતીને શંકા ગઈ હતી અને યુવતીએ આરોપી યુવક અંગે પુછપરછ સમગ્ર હકિકત બહાર આવી હતી. આખરે ભોગ બનેલી યુવતીએ વલસાડ પોલીસ સ્ટેશન ખાતે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર બાબતે પોલીસે IPC કલમ 376 (2)(થ) 506 મુજબ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:ફાઇલ ફોટો લઈ લેશો ...

વલસાડ નજીક આવેલા એક ગામની યુવતીએ એક યુવકે લગ્નની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધી અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા ભોગ બનેલી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે

Body:વાપી નજીકના એક ગામની યુવતી સેજલ (નામ બદલેલ છે ) નાની તંબાડી ગામે રહેતા યુવક રાહુલ બીપીનભાઈ સંચાણિયા બંને વલસાડની લો કોલેજમાં અભ્યાસ કરતા હતા અને એક જ ટ્રેનમાં રોજ અપડાઉન કરતા હોય એ બન્નેની આંખ મળી જતા બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા હતા પરંતુ યુવકના મનમાં તો કંઈક અલગ જ ચાલતું હતું રાહુલ સેજલને અવારનવાર તિથલ ખાતે આવેલી એક હોટલના રૂમમાં લઈ જાય લગ્નને કરવાની ખાતરી આપી વિશ્વાસમાં લઇને તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી પોતાની વાસના સંતોષતો હતો અને યુવતીને લગ્ન કરી લઈશું વિશ્વાસમાં લેતો હતો પરંતુ એક દિવસ રાહુલે સેજલ ના તમામ મોબાઈલ ફોન ઉઠાવવાનો બંધ કરી દેતા સેજલ ને શંકા ગઈ હતી અને સેજલ એ રાહુલના કરવડ ગામે રહેતા બહેનને ફોન કરી રાહુલ અંગે પુછપરછ કરતા સમગ્ર પરિવાર રાજકોટ ખાતે કોઈ લગ્નમાં ગયો હોવાનું જણાવી રાહુલની બેન ને ફોન મૂકી દીધો હતો પરંતુ તે બાદ પણ સેજલે રાહુલને વારંવાર ફોન કર્યો તેમ છતાં પણ ફોન ન ઊંચકતા આખરે તે જ લે રાહુલના મિત્રવર્તુળમાં તપાસ કરતા રાહુલે રાજકોટ જઈ અન્ય યુવતી સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હોવાની જાણકારી મળતાં સેજલ ના પગ તળેથી જમીન સરકી ગઇ હતી અને આખરે ભોગ બનેલી યુવતી સેજલે વલસાડ પોલીસ સ્ટેશન ખાતે રાહુલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે

Conclusion:તો સમગ્ર બાબતે સેજલ અંગેની હકીકત જાણી વલસાડ પોલીસે રાહુલ બીપીનભાઈ સંચાણિયા રહે નાનીતંબાડી ની સામે આઈપીસી કલમ 376 (2)(થ) ૫૦૬ મુજબ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.