વલસાડ: જિલ્લાના વાપી નજીક આવેલા મોહનગામમાં રહેતા અને ભિલાડ પોલીસ મથકમાં GRD તરીકે ફરજ બજાવતા હરીશ ધોડી ફરજ પર હતો. ત્યારે રાત્રે તેમના ઘરે રહેલી 2 બાઇકને પાડોશી બુટલેગર યુવાને સળગાવી દીધી હતી. આ અંગે હરીશ ધોડીના પુત્ર યોગેશ ઘોડીએ જણાવ્યું હતું કે, આ બાઇક ગામમાં રહેતા અને દારૂનો ધંધો કરતા સંદીપ પટેલે સળગાવી હતી. તેમને એવો વહેમ છે કે, તેના દારૂના ધંધાની બાતમી GRD જવાન આપે છે.
વલસાડમાં દારૂની બાતમી આપતો હોવાનો વહેમ રાખી બુટલેગરે GRDની બાઇકને આગ ચાંપી - Bootlegger Sandeep Manu Patel
વલસાડ જિલ્લાના મોહનગામ ગામે બુટલેગરે પાડોશી GRD (gram Rakshak dal) જવાન દારૂની બાતમી પોલીસને આપતો હોવાનો વહેમ રાખી તેની 2 બાઇકને આગ ચાંપી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બાઇક સળગાવનાર બુટલેગર સંદીપ મનુ પટેલની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
વલસાડમાં દારૂની બાતમી આપતો હોવાનો વહેમ રાખી બુટલેગરે GRDની બાઇકને આગ ચાંપી