ETV Bharat / state

ઘર તૂટી પડતા 7 વર્ષીય બાળકીનું મોત, 2 ઈજાગ્રસ્ત - house collapse

વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકાના સરવરટાટી ગામે રાત્રી દરમ્યાન એક આદિવાસી પરિવારનું ઘર ધડાકાભેર તુટી પડતા ઘરમાં નિંદ્રા માણી રહેલા પરિવાર પૈકી ૭ વર્ષીય બાળકીનું ગંભીર ઈજાઓને પગલે મોત થયું છે. જયારે ૨ લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સ્પોટો ફોટો
author img

By

Published : Apr 29, 2019, 2:10 PM IST

કપરાડા તાલુકાના સરવરટાટી મુળગામ ફળિયામાં રહેતા ધર્માભાઈ માવજીભાઈ નાવતારા રવિવારે રાત્રી દરમ્યાન તેમનો નિત્યક્રમ પતાવીને પોતાના પરિવાર સાથે ઊંઘતા હતા. રાત્રીના અંદાજીત ૨ વગ્યાની આસપાસ તેમનું ઘર અચાનક ધડાકા ભેર તૂટી પડ્યું હતું. આ સમયે ઘરમાં તેમના પતની રામીબેન ,સાહિલ ભાઈ,રીનાબેન,ગણેશભાઈ તેમજ ૭ વર્ષની દીકરી અંજલિ પણ હતી.

કપરાડામાં ઘર તૂટી પડતા ૭ વર્ષીય બાળકીનું મોત

અચાનક બનેલી ઘટનામાં અંજલીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મકાનના કાટમાળમાં દબાઈ જતા તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘરના કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા. ઘટના બન્યા બાદ સવારે ૯ વગ્યા સુધી સરકારી તંત્રના એક પણ અધિકારીઓ ફરક્યા ન હતા.

અચાનક બનેલી ઘટનાને પગલે આદિવાસી પરિવાર બેઘર બની ગયો હતો. તેમની તમામ જમા પુંજી અને સમાન ઘરમાં જ દબાઈ જતા તેઓ માત્ર પેહરેલા કપડે જ રહી ગયા હતા. જેને મદદ અર્થે ગ્રામજનો તો આગળ આવ્યા જ સાથે કપરાડા તાલુકાના મોટાપોઢાં ગામની સ્વમીનારાયણ સંચાલિત સંસ્થાના વિજ્ઞાન સ્વામી અને વાપી સલવાવ સ્વામીનારાયણ સંસ્થાના કપિલ જીવન સ્વામીએ બેઘર બનેલા પરિવારની મુલાકાત લઇ તેમણે સાંત્વના આપી તેમનું ઘર બને તે માટે બનતી તમામ મદદ કરવા માટે ખાતરી આપી હતી. તેમજ અન્ય લોકોને પણ આ નીસહાય પરિવારને મદદ કરવા માટે હાકલ કરી હતી.

VISUAL SEND IN FTP 

SLAG:-કપરાડાના સરવરટાટી ગામે ઘર તૂટી પડતા ૭ વર્ષીય બાળકીનું મોત ૨ ને ઈજાઓ 

વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના સરવરટાટી ગામે રાત્રી દરમ્યાન એક આદિવાસી પરિવારનું ઘર ધડાકાભેર આવી પડતા ઘરમાં નિંદ્રા માંણી રહેલા પરિવાર પૈકી ૭ વર્ષીય બાળકીનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું જયારે ૨ લોકોને ઈજાઓ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર આર્થ ખસેડવામાં આવ્યા હતા 
કપરાડા તાલુકાનાસ રવરટાટી મુળગામ ફળિયામાં રેહેતા ધર્માભાઈ માવજીભાઈ નાવતારા ગઈ કાલે રાત્રી દરમ્યાન તેમનો નિત્યક્રમ પતાવીને પોતાના પરિવાર સાથે ઊંઘતા હતા રાત્રીના અંદાજીત ૨ વગ્યાની આસપાસ દરમ્યાન તેમનું ઘર અચાનક ધડાકા ભેર તૂટી પડ્યું આ સમયે ઘર માં તેમના પતની રામીબેન ,સાહિલ ભાઈ,રીનાબેન,ગણેશભાઈ તેમજ ૭ વર્ષ ની દીકરી અંજલિ પણ હતી અચાનક બનેલી ઘટનામાં અંજલીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મકાન ના કાટમાળ માં દબાઈ જતા તેનું સ્થળ ઉપર જ કરુણ મોત થયું  હતું ઘટના બનતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને ઘરના કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા 
ઘટના બન્યા બાદ સવારે ૯ વગ્યા સુધી સરકારી તંત્રના એક પણ અધિકારી ઓ ફરક્યા સુધ્ધા નોહતા 
અચાનક બનેલી ઘટના ને પગલે આદિવાસી પરિવાર બેઘર બની ગયો હતો તેમની તમામ જમા પુંજી અને સમાન ઘરમાં જ દબાઈ જતા તેઓ માત્ર પેહરેલા કપડે જ રહી ગયા હતા જેને મદદ અર્થે ગ્રામજનો તો આગળ આવ્યા જ સાથે કપરાડા તાલુકાનામોટાપોઢાં ગામની સ્વમીનારાયન સંચાલિત સંસ્થાના વિજ્ઞાન સ્વામી અને વાપી સલવાવ સ્વામીનારાયણ સંસ્થા ના કપિલ જીવન સ્વામી એ બેઘર બનેલા પરિવાર ની મુલાકાત લઇ તેમણે સાંત્વના આપી તેમનું ઘર બને તે માટે બનતી તમામ મદદ કરવા માટે ખાતરી આપી હતી તેમજ અન્ય લોકોને પણ આ નીસહાય પરિવારને મદદ કરવા માટે હાકલ કરી હતી 

LOCATION:-KAPRADA 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.