ETV Bharat / state

વાપીની અમર જ્યોત કંપનીમાં ગેસ ગળતર થતા 3 કામદારો ગંભીર - meroo ghadhvi

વાપી :વલસાડ જિલ્લાના ઔદ્યોગિક વસાહત ગણાતા વાપી GIDCમાં આવેલી અમર જ્યોત નામની કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં કંપનીમાં કામ કરતા 3 કામદારોને ગુંગળામણ થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.

વાપીની અમર જ્યોત કંપનીમાં ગેસ ગળતર થતા 3 કામદારો ગંભીર
author img

By

Published : Jun 12, 2019, 5:28 AM IST

વાપી GIDC માં સેકન્ડ ફેઈઝમાં આવેલી અમર જ્યોત નામની કંપનીમાં કામ કરતા કામદારોને ગેસ ગળતરની અસર થઈ હતી. કંપનીમાં કામ પર ગયેલા કામદારો પોતાની શિફ્ટ પુરી કરી કંપનીમાંથી છૂટી ઘરે આવ્યાં હતાં. તે દરમિયાન અચાનક તેમની તબિયત બગડી હતી. જે ધ્યાને આવતા તેને તાત્કાલિક વાપીની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારપછી વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વાપીની અમર જ્યોત કંપનીમાં ગેસ ગળતર થતા 3 કામદારો ગંભીર

તમામની હાલત નાજુક હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. આ સમગ્ર ઘટના અંગે કંપની સંચાલકોને જાણ કરવા છતાં કંપનીમાંથી કામદારો પાસે હજી સુધી કોઈ આવ્કાયું નથી. જેથી કામદારોના પરિવારમાં રોષ જોવા મળ્યો હતો..

Slug :-  વાપીની અમર જ્યોત કંપની માં ગેસ ગળતર 3 કામદારોને અસર

Location :- વાપી

વાપી :- વલસાડ જિલ્લાના ઔદ્યોગિક વસાહત ગણાતા વાપી GIDC માં આવેલ અમર જ્યોત નામની કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનતા 3 કામદારોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. 

વાપી GIDC માં 2nd ફેઈઝ માં આવેલી અમરજ્યોત નામની કંપનીમાં કામ કરતા કામદારોને ગેસ ગળતરની અસર થઈ હતી. કંપનીમાં કામ પર ગયેલા કામદારો પોતાની શિફ્ટ પુરી કરી કંપનીમાંથી છૂટી ઘરે આવ્યાં હતાં તે દરમ્યાન અચાનક તેમની તબિયત બગડી હતી. જે ધ્યાને આવતા તેને તાત્કાલિક અસરથી વાપીની ખાનગી હોસ્પિટલમાં અને તે બાદ વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા 

કંપનીમાં કામ પૂરું કરી ઘરે ગયેલા ૩ જેટલા કામદારોને આ અસર વર્તાઈ હતી. તમામની હાલત નાજુક હોવાથી સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રખાયા છે. આ સમગ્ર ઘટના અંગે કંપની સંચાલકોને જાણ કરવા છતાં કંપની તરફથી કામદારો પાસે હજી સુધી કોઈ ફરક્યું સુધ્ધાં ના હોય કામદારોના પરિવારમાં રોષની લાગણી ભભૂકી છે.  

મળતી માહિતી મુજબ કામદારો વાપીમાં આવેલી અમરજ્યોત નામની કેમિકલ કંપનીમા કામ કરે છે. વાપીમાં આવેલી અનેક કંપનીમાં છાશવારે આ પ્રકારની ગેસ ગળતરની ઘટના બનતી હોવા છતા તેના પર અંકુશ લાવવામાં GPCB ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાંગળુ પુરવાર થઈ રહ્યું છે 

Video spot send FTP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.