ETV Bharat / state

દેશમાં જ નહીં વિદેશમાં પણ વાગ્યો વારલી ચિત્રકાલનો ડંકો

વાપી: ગુજરાતના સહ્યાદ્રી પર્વતમાળાથી મહારાષ્ટ્ર તરફ અરબી સમુદ્રના પટ્ટામાં વસતા આદિવાસીઓમાં એક સમુદાય આદિવાસી વારલી સમાજનો છે. આ આદિવાસી સમાજના લોકો કાચા ઝૂંપડા જેવા અને છાણ માટીના ઘરોમાં રહેતા હતાં. ત્યારથી તેમના ઘરો ની સજાવટ માટે ખાસ પ્રકારનું પેઇન્ટિંગ્સ બનાવતા હતા. જેને વારલી પેંટિંગ્સ કહેવામાં આવે છે. આ વારલી પેઇન્ટિંગ્સને બોરડીના એક કલાકારે દેશ વિદેશમાં પ્રખ્યાત કર્યું છે. અને છાણ માટીની દીવાલને બદલે ફોટો ફ્રેમથી માંડીને ગિફ્ટ આર્ટિકલ સ્વરૂપે વેંચાણ કરી અનેક વારલી પેઇન્ટિંગ્સના કારીગરોને રોજગારીની નવી તક પુરી પાડી છે.

author img

By

Published : Feb 4, 2019, 4:52 PM IST

સ્પોટ ફોટો

ગુજરાતના સહ્યાદ્રી પર્વતમાળાથી દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર તરફ અરબી સમુદ્રના પટ્ટામાં વસતા વારલી આદિવાસીઓ તેમની આદિવાસી પરંપરાને આજે પણ વળગી રહ્યાં છે. અને તેમની આદિવાસી સંસ્કૃતિને, રીતરિવાજોને, કલાકારીગરીને ધરબીને બેઠો છે. જેમાં એક કલા છે. છાણ માટીની દીવાલ પર ભૌમિતિક રેખાઓ દ્વારા બનાવાતું માનવજીવનના હાવભાવ, તહેવારો, આનંદની ક્ષણો વ્યક્ત કરતું વારલી ચિત્ર. આ વારલી ચિત્રને પાલઘર જિલ્લાના બોરડી ગામના સંતોષ ધોડકાએ દેશ વિદેશમાં પ્રચલિત કરી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.

વારલી ચિત્રકલા

undefined

હજારો વર્ષ પહેલાથી આ સમાજના લોકો પોતાના ઘરમાં છાણ માટીના મિશ્રણવાળી દિવાલ પર ભૌમિતિક આકારના ચિત્રો દોરતા હતા. આ ચિત્રો બનાવવા માટે તેઓ ચોખા,ખાખરા કે આંકડાના ક્ષીરનો ઉપયોગ કરી કુદરતી રંગ તૈયાર કરતા હતા. જે રંગથી વારલી પેઇન્ટિંગ બનાવતા હતા. આ પેઇન્ટિંગ્સમાં પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને સહજ સ્થિતિનો સ્વિકાર બતાવવામાં આવી રહ્યો છે. અને કુદરતના દરેક બદલાવો સાથે માનવ જીવનના બદલાવો, ઉત્સવોને દીવાલો પર પ્રદર્શિત કરે છે. જેને સંતોષે રોજગારીનું ઉત્તમ સાધન ગણી 23 વર્ષથી વારલી પેઇન્ટિંગ્સનો પ્રાકૃતિક કલર દ્વારા કપડાં પર તૈયાર કરી તેને ફોટો ફ્રેમમાં મઢી, કે ટેબલ કલોથ, કુંજા પર ચિત્રકારી કરી તેનું વેંચાણ કરે છે. સંતોષે જણાવ્યું હતું કે તે જર્મનીમાં પણ આ પેઇન્ટિંગ્સ પ્રચાર પ્રસાર માટે જઇ આવ્યો છે. અને બોરીડીમાં આવતા દેશ વિદેશના પર્યટકોને આ પેંટિંગ્સ ખુબજ ગમે છે. અને હોંશે હોંશે તેની ખરીદી કરે છે. આ ઉપરાંત આ પેઇન્ટિંગ્સને પ્રોત્સાહન મળે તે માટે ખાસ વર્કશોપ પણ ચલાવે છે.

સંતોષનું આ વારલી પેઇન્ટિંગ્સ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એપીજે અબ્દુલ કલામને તેમણે ભેટ આપેલું છે. અને હાલમાં પણ તેને ખુબજ પ્રોત્સાહન મળતું હોવાનું જણાવી સંતોષે આ પેઇન્ટિંગ્સનાં ગ્રીટિંગ્સ કાર્ડ, ટીપી, થેલા પણ તૈયાર કર્યા છે. અને તેનું વિવિધ મેળામાં સ્ટોલ લગાવી વેંચાણ કરે છે. 10 રૂપિયાથી લઈને 5000 હજાર સુધીની આ વારલી પેંટિંગ્સ સાથેની ચીજવસ્તુઓ લોકો પણ ખરીદી કરીને પ્રોત્સાહન પૂરું પડી રહ્યા છે.
undefined

મહારાષ્ટ્ર આદિવાસી વિકાસ વિભાગના સહયોગથી બોરડી ખાતે આયોજિત ચીકુ ફેસ્ટિવલમાં આદિવાસી સમાજની અનેક ચીજવસ્તુઓનાં પ્રદર્શન કમ વેંચાણ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતોષે પણ પોતાના વારલી પેઇન્ટિંગ્સનો સ્ટોલ રાખ્યો હતો. જેને અહીં આવેલા પ્રવાસીઓએ પણ વખાણ્યો હતો. કવિતા જાદવ નામના મુલાકાતીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની હેન્ડવર્ક સાથેની ચીજવસ્તુઓએ મન મોહી લીધું હતુ. વારલી પેઇન્ટિંગસ, આભૂષણો, ઘરસુશોભાનની ચીજવસ્તુઓ નિહાળી આદિવાસી પ્રદેશનો એહસાસ કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વારલી પેઇન્ટિંગ્સ મુખ્યત્વે ભૌમિતિક રેખાઓ પર આધારિત છે. જેમાં રેખા, ત્રિકોણ, ચોરસ અને વર્તુળ જેવા આકાર દ્વારા એક અલગ ભાત ઉપસાવી માનવ જીવનના ભાવ વ્યક્ત કરતું સુંદર ચિત્ર નિર્માણ કરવામાં આવે છે. જેમાં તેમના ઘર, જંગલ, સામાજીક જીવનમાં આવતા તહેવારો વગેરે પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે . દિવસો દિવસ હવે આ વારલી પેઇન્ટિંગ્સને ભરપૂર પ્રોત્સાહન મળી રહ્યું છે. જેના થકી સંતોષ જેવા કેટલાય વારલી કલાકારો રોજગારી સાથે વિશ્વસ્તરે વારલી સમાજનું ગૌરવ વધારી રહ્યા છે.

Intro:વાપી :- ગુજરાતના સહ્યાદ્રી પર્વતમાળાથી મહારાષ્ટ્ર તરફ અરબી સમુદ્રના પટ્ટામાં વસતા આદિવાસીઓમાં એક સમુદાય આદિવાસી વારલી સમાજનો છે. આ આદિવાસી સમાજના લોકો કાચા ઝૂંપડા જેવા અને છાણ માટીના ઘરોમાં રહેતા હતાં. ત્યારથી તેમના ઘરો ની સજાવટ માટે ખાસ પ્રકારનું પેઇન્ટિંગ્સ બનાવતા હતા. જેને વારલી પેંટિંગ્સ કહેવામાં આવે છે. આ વારલી પેઇન્ટિંગ્સને બોરડીના એક કલાકારે દેશ વિદેશમાં પ્રખ્યાત કર્યું છે. અને છાણ માટીની દીવાલને બદલે ફોટો ફ્રેમથી માંડીને ગિફ્ટ આર્ટિકલ સ્વરૂપે વેંચાણ કરી અનેક વારલી પેઇન્ટિંગ્સના કારીગરોને રોજગારીની નવી તક પુરી પાડી છે.

Body:ગુજરાતના સહ્યાદ્રી પર્વતમાળાથી દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર તરફ અરબી સમુદ્રના પટ્ટામાં વસતા વારલી આદિવાસીઓ તેમની આદિવાસી પરંપરાને આજે પણ વળગી રહ્યાં છે. અને તેમની આદિવાસી સંસ્કૃતિને, રીતરિવાજોને, કલાકારીગરીને ધરબીને બેઠો છે. જેમાં એક કલા છે. છાણ માટીની દીવાલ પર ભૌમિતિક રેખાઓ દ્વારા બનાવાતું માનવજીવનના હાવભાવ, તહેવારો, આનંદની ક્ષણો વ્યક્ત કરતું વારલી ચિત્ર. આ વારલી ચિત્રને પાલઘર જિલ્લાના બોરડી ગામના સંતોષ ધોડકાએ દેશ વિદેશમાં પ્રચલિત કરી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.

હજારો વર્ષ પહેલાથી આ સમાજના લોકો પોતાના ઘરમાં છાણ માટીના મિશ્રણવાળી દિવાલ પર ભૌમિતિક આકારના ચિત્રો દોરતા હતા. આ ચિત્રો બનાવવા માટે તેઓ ચોખા,ખાખરા કે આંકડાના ક્ષીરનો ઉપયોગ કરી કુદરતી રંગ તૈયાર કરતા હતા. જે રંગથી વારલી પેઇન્ટિંગ બનાવતા હતા. આ પેઇન્ટિંગ્સમાં પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને સહજ સ્થિતિનો સ્વિકાર બતાવવામાં આવી રહ્યો છે. અને કુદરતના દરેક બદલાવો સાથે માનવ જીવનના બદલાવો, ઉત્સવોને દીવાલો પર પ્રદર્શિત કરે છે. જેને સંતોષે રોજગારીનું ઉત્તમ સાધન ગણી 23 વર્ષથી વારલી પેઇન્ટિંગ્સનો પ્રાકૃતિક કલર દ્વારા કપડાં પર તૈયાર કરી તેને ફોટો ફ્રેમમાં મઢી, કે ટેબલ કલોથ, કુંજા પર ચિત્રકારી કરી તેનું વેંચાણ કરે છે. સંતોષે જણાવ્યું હતું કે તે જર્મનીમાં પણ આ પેઇન્ટિંગ્સ પ્રચાર પ્રસાર માટે જઇ આવ્યો છે. અને બોરીડીમાં આવતા દેશ વિદેશના પર્યટકોને આ પેંટિંગ્સ ખુબજ ગમે છે. અને હોંશે હોંશે તેની ખરીદી કરે છે. આ ઉપરાંત આ પેઇન્ટિંગ્સને પ્રોત્સાહન મળે તે માટે ખાસ વર્કશોપ પણ ચલાવે છે.

સંતોષનું આ વારલી પેઇન્ટિંગ્સ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એપીજે અબ્દુલ કલામને તેમણે ભેટ આપેલું છે. અને હાલમાં પણ તેને ખુબજ પ્રોત્સાહન મળતું હોવાનું જણાવી સંતોષે આ પેઇન્ટિંગ્સનાં ગ્રીટિંગ્સ કાર્ડ, ટીપી, થેલા પણ તૈયાર કર્યા છે. અને તેનું વિવિધ મેળામાં સ્ટોલ લગાવી વેંચાણ કરે છે. 10 રૂપિયાથી લઈને 5000 હજાર સુધીની આ વારલી પેંટિંગ્સ સાથેની ચીજવસ્તુઓ લોકો પણ ખરીદી કરીને પ્રોત્સાહન પૂરું પડી રહ્યા છે.

મહારાષ્ટ્ર આદિવાસી વિકાસ વિભાગના સહયોગથી બોરડી ખાતે આયોજિત ચીકુ ફેસ્ટિવલમાં આદિવાસી સમાજની અનેક ચીજવસ્તુઓનાં પ્રદર્શન કમ વેંચાણ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતોષે પણ પોતાના વારલી પેઇન્ટિંગ્સનો સ્ટોલ રાખ્યો હતો. જેને અહીં આવેલા પ્રવાસીઓએ પણ વખાણ્યો હતો. કવિતા જાદવ નામના મુલાકાતીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની હેન્ડવર્ક સાથેની ચીજવસ્તુઓએ મન મોહી લીધું હતુ. વારલી પેઇન્ટિંગસ, આભૂષણો, ઘરસુશોભાનની ચીજવસ્તુઓ નિહાળી આદિવાસી પ્રદેશનો એહસાસ કરાવ્યો હતો.

Conclusion:ઉલ્લેખનીય છે કે, વારલી પેઇન્ટિંગ્સ મુખ્યત્વે ભૌમિતિક રેખાઓ પર આધારિત છે. જેમાં રેખા, ત્રિકોણ, ચોરસ અને વર્તુળ જેવા આકાર દ્વારા એક અલગ ભાત ઉપસાવી માનવ જીવનના ભાવ વ્યક્ત કરતું સુંદર ચિત્ર નિર્માણ કરવામાં આવે છે. જેમાં તેમના ઘર, જંગલ, સામાજીક જીવનમાં આવતા તહેવારો વગેરે પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે . દિવસો દિવસ હવે આ વારલી પેઇન્ટિંગ્સને ભરપૂર પ્રોત્સાહન મળી રહ્યું છે. જેના થકી સંતોષ જેવા કેટલાય વારલી કલાકારો રોજગારી સાથે વિશ્વસ્તરે વારલી સમાજનું ગૌરવ વધારી રહ્યા છે.

bite :- સંતોષ ધોડકા, કલાકાર, વારલી પેઇન્ટિંગ્સ

bite :- કવિતા જાદવ, મુલાકાતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.