ETV Bharat / state

વલસાડમાં મેઘતાંડવ, 6 તાલુકામાં વરસ્યો અધધ 32 ઈંચ વરસાદ - વલસાડ નગરપાલિકા

વલસાડ જિલ્લામાં ફરી એક વાર ધોધમાર વરસાદ વરસ્યો હતો. અહીં છેલ્લા 24 કલાકમાં 6 તાલુકામાં 32 ઈંચ જેટલો વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. Heavy Rain in Valsad, Roads flooded.

વલસાડમાં મેઘતાંડવ, 6 તાલુકામાં વરસ્યો અધધ 32 ઈંચ વરસાદ

author img

By

Published : Sep 17, 2022, 11:29 AM IST

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ કરી (Heavy Rain in Valsad) હતી. અહીં 24 કલાક દરમ્યાન 6 તાલુકામાં 32 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. માત્ર પારડી, વાપી અને કપરાડા તાલુકામાં જ 6 ઈંચ વરસાદ જોવા મળ્યો હતો. તેના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. તો વરસાદના કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા.

રેલવે અંડરપાસમાં વાહનો ફસાયા

રોડ પર વરસાદી નદીઓ જેવા દ્રશ્યો શહેરમાં મેઘરાજાએ રાત્રિના સમયે ધમાકેદાર બેટિંગ કરતાં રસ્તા પર નદી (Roads flooded) જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદના કારણે (Heavy Rain in Valsad) રસ્તા પર પાણી ભરાઈ જતા કેટલાક વાહનો બંધ પડી ગયા હતા.

વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી (Heavy Rain in Valsad) હ્યો છે. ત્યારે ગત મોડી સાંજથી સુધી મેઘરાજાએ જમાવટ કરી હતી. તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં છીપવાડ, દાણા બજાર, તિથલ રોડ, મોગરાવાડી અંડરપાસ, છીપવાડ અંડરપાસ, વલસાડ ધરમપૂ સ્ટેટ હાઈવે તેમ જ શહેરની અનેક સોસાયટીના અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી (Roads flooded) ગયા હતા.

વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ આખી રાત 4 ઈંચથી વધુ વરસાદ (Heavy Rain in Valsad) પડતાં શહેરના રસ્તાઓ (Roads flooded) નદીમાં ફેરવાઈ ગયા હતા. તો નગરપાલિકાની (Valsad Nagarpalika) પ્રિમોન્સૂન કામગીરીની પોલ (Pre Monsoon Operations) પણ ખૂલી ગઈ હતી. જ્યારે સ્થાનિકોએ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

રેલવે અંડરપાસમાં વાહનો ફસાયા શહેરના રસ્તાઓ પર પાણી (Roads flooded) ભરાઈ જવાના કારણે વાહનચાલકો અટવાયા હતા. તો અંડરપાસમાં પીકઅપ ટેમ્પો અને ઈકો કાર ફસાતા સ્થાનિકો દ્વારા અન્ય મોટા વાહનો સાથે બાંધીને બહાર કાઢવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.