ETV Bharat / state

વલસાડમાં પોલીયો દિવસની કરાઈ ઉજવણી

વલસાડઃ જિલ્લામાં રવિવારે પોલીયો દિનની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળો પર 956 બૂથ લગાવવામાં આવ્યાં હતાં. 0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમનો પ્રારંભ સાંસદ કે.સી પટેલના હસ્તે કરાયો હતો.

Valsad
વલસાડ
author img

By

Published : Jan 20, 2020, 5:32 AM IST

સમગ્ર ભારતમાંથી બાળકોમાં પંગુતા લાવનારી બીમારી દૂર કરવા માટે રાષ્ટ્રીયકક્ષાએ રવિવારે પોલીયો દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવીને આ બીમારીમાંથી ભયમુક્ત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમનો પ્રારંભ સાંસદ કે.સી પટેલના હસ્તે કરાયો હતો.

વલસાડમાં પોલીયો દિવસની કરાઈ ઉજવણી

આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના જાહેર સ્થળોએ કુલ 956 બૂથ લગાવવામાં આવ્યા હતાં. જેમાં 1,73,157 બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવમાં આવ્યાં હતાં. આ કાર્ય માટે આરોગ્ય વિભાગે 2007 ટીમોને કાર્યરત કરી હતી. જેમાં 45 જેટલી મોબાઈલ ટીમ પણ જોડાઈ હતી. તેમજ 188 સુપરવાઇર સમગ્ર કાર્ય પર નજર રાખી રહ્યાં હતા.

નોંધનીય છે, હજુ બે દિવસ સુધી આરોગ્ય વિભાગના કર્મચારીઓ બાકી રહેલા બાળકોના ઘરે-ઘરે ફરીને રસીકરણ કરશે.

Intro:વલસાડ જિલ્લામાં પણ આજે પોલિયો રવિવાર ની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લાના અનેક સ્થળો ઉપર કુલ 956 બુથ લગાવવામાં આવ્યા જેમાં 0 થી લઈ 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા આજે કાર્યક્રમ નો પ્રારંભ પારડી તાલુકાના ગોયમાં ગામે સાંસદ કે સી પટેલ ના હસ્તે કરવામાં આવ્યો હતો
Body:સમગ્ર ભારત માંથી બાળકોમાં પંગુતા લાવનારી બીમારી દૂર કરવા માટે સમગ્ર રાષ્ટ્રીય કક્ષા એ વર્ષ ના જન્યુઆરી માસ માં રવિવાર ને પોલિયો રવિવાર તરીકે આરોગ્ય વિભાગ દ્વારા ઉજવામાં આવે છે જેમાં 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી ને આ બીમારી માંથી ભયમુક્ત કરવામાં આવે છે આજે વહેલી સવાર થી જ વલસાડ જિલ્લામાં બસ સ્ટેન્ડ રેલવે સહિત અનેક જાહેર જગ્યા ઓ સહિત કુલ 956 બુથ લગાવવામાં આવ્યા જેમાં 1,73,157 બાળકોને આવરી લેવામાં આવ્યા છે અને આ કાર્ય માટે 2007 જેટલી ટિમો આરોગ્ય વિભાગની કામે લાગી હતી જેમાં 45 જેટલી મોબાઈલ ટિમ પણ જોડાઈ હતી 188 સુપરવાઇર સમગ્ર કાર્ય ઉપર નજર રાખી રહ્યા હતા Conclusion:નોંધનીય છે હજુ પણ બે દિવસ સુધી આરોગ્ય વિભાગના કર્મચારીઓ રહી ગયેલા બાળકોને ઘરે ઘરે ફરી શોધી કાઢી બાળકોને પોલિયો રસિકરણ કરવામાં આવશે આજે સવારે ગોયમાં ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ માટે હાજરી આપવા માટે આવેલ સાંસદ ના હસ્તે બાળકોને પોલિયો ના ટીપાં પીવડાવી ને કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો

Note :- video with voice over
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.