ETV Bharat / state

બ્રહ્મસમાજના આગેવાનોએ મામલતદાર અને ઉમરગામ પોલીસને આવેદનપત્ર પાઠવ્યું - Brahma Samaj leaders send application to Mamlatdar and Umargam police

વલસાડ : ઉમરગામ નગરપાલિકામાં ઓડિટર તરીકે કામ કરતા કેવલ શુકલા પર 2 દિવસ પહેલા 10 જેટલા અજાણ્યા બૂકાની ધારીઓએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા માટે ઉમરગામ બ્રહ્મસમાજે ઉમરગામ મામલતદાર અને ઉમરગામ પોલીસને આવેદનપત્ર પાઠવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

etv bharat
author img

By

Published : Nov 9, 2019, 4:36 AM IST

ઉમરગામ તાલુકાના ગાંધી વાડી ખાતે રહેતા અને ઉંમરગામ નગરપાલિકામાં છેલ્લા 3 વર્ષથી ઓડિટરની નોકરી કરતા કેવલ પ્રદીપ શુકલા પર ગત 6ઠ્ઠી નવેમ્બરે સાંજના સમયે ઘર તરફ જતી વેળાએ અજાણ્યા બુકાનીધારી 10 જેટલા ઈસમોએ રસ્તો રોકી હુમલો કર્યો હતો. અજાણ્યા ઈસમોએ પથ્થર તથા પીવીસી પાઇપ અને માર મારતા કેવલ શુક્લા ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જે અંગેની ફરિયાદ કેવલ શુક્લાએ ઉમરગામ પોલીસમાં નોંધાવી હતી. પ્રદીપ શુક્લા એક બ્રાહ્મણ કુટુંબનો દીકરો હોવાથી સમસ્ત બ્રહ્મસમાજ વલસાડ અને સમસ્ત બ્રહ્મસમાજ ઉમરગામ તાલુકાના સૌ બ્રાહ્મણ સમાજે આ ઘટનાને વખોડી હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવા અને સખ્તમાં સખ્ત સજા કરવા માટે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું.

બ્રહ્મસમાજના આગેવાનોએ મામલતદાર અને ઉમરગામ પોલીસને આવેદનપત્ર પાઠવ્યું

બ્રહ્મસમાજના આગેવાનોએ ઉમરગામ મામલતદાર કચેરીએ પણ આવેદનપત્ર આપી આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી સજા કરવાની માગ કરી હતી. આ ઉપરાંત બ્રહ્મ સમાજના આગેવાનોએ આ ઘટના અંગે ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા સુરત આઈ જી, જિલ્લા પોલીસવડા, DYSP વલસાડ , વાપી કલેકટર સહિતને પણ અવેદનની કોપી સુપ્રત કરી આરોપીઓને જલ્દીથી જલ્દી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.

Intro:Location :- vali

ઉમરગામ :- વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકામાં ઓડિટર તરીકે કામ કરતા કેવલ શુકલા પર બે દિવસ પહેલા 10 જેટલા અજાણ્યા બૂકાનીધારીઓએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા આ આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા માટે ઉમરગામ બ્રહ્મસમાજે ઉમરગામ મામલતદાર અને ઉમરગામ પોલીસ ને આવેદનપત્ર પાઠવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. 

Body:ઉમરગામ તાલુકાના ગાંધી વાડી ખાતે રહેતા અને ઉંમરગામ નગરપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષથી ઓડિટરની નોકરી કરતા કેવલ પ્રદીપ શુકલા પર ગત 6ઠ્ઠી નવેમ્બરે સાંજના સમયે ઘર તરફ જતી વેળાએ અજાણ્યા બુકાનીધારી દસ જેટલા ઈસમોએ રસ્તો રોકી હુમલો કર્યો હતો. અજાણ્યા ઈસમોએ પથ્થર તથા પીવીસી પાઇપ અને ઢીક્કા-મુક્કીનો માર મારતા કેવલ શુક્લા ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

જે અંગેની ફરિયાદ કેવલ શુક્લાએ ઉમરગામ પોલીસમાં નોંધાવી હતી. પ્રદીપ શુક્લા એક બ્રાહ્મણ કુટુંબનો દીકરો હોવાથી સમસ્ત બ્રહ્મસમાજ વલસાડ અને સમસ્ત બ્રહ્મસમાજ ઉમરગામ તાલુકાના સૌ બ્રાહ્મણ સમાજે આ ઘટનાને વખોડી હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવા અને સખ્તમાં સખ્ત સજા કરવા માટે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું. 

Conclusion:બ્રહ્મસમાજના આગેવાનોએ ઉમરગામ મામલતદાર કચેરીએ પણ આવેદનપત્ર આપી આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી સજા કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત બ્રહ્મ સમાજના આગેવાનોએ આ ઘટના અંગે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સુરત આઈ જી, જિલ્લા પોલીસવડા, વલસાડ, ડીવાયએસપી વાપી, કલેકટર વલસાડ સહિતને પણ અવેદનની કોપી સુપ્રત કરી આરોપીઓને જલ્દીથી જલ્દી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.