ETV Bharat / state

Bootlegger in Valsad: બાઈકની પેટ્રોલની ટાંકીમાં દારૂની હેરાફેરી કરનારા બુટલેગરો ફિલ્મી ઢબે ઝડપયાં - hide in bike petrol tank

વલસાડ સિટી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને બુટલેગરોને પકડયા હતાં. બાઇકની પેટ્રોલ ટાંકીમાં ચોર ખાના બનાવી દારૂની બોટલો (hide in bike petrol tank ) ભરીને લઈ જવાઇ રહી હતી.

Bootlegger in Valsad: બાઈકની પેટ્રોલની ટાંકીમાં દારૂની હેરાફેરી કરનારા બુટલેગરોને ફિલ્મી ઢબે પોલીસે ઝડપ્યા

author img

By

Published : Mar 23, 2022, 3:55 PM IST

વલસાડ: સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની(alcohol from Daman to Gujarat) માટે બુટલેગરો અનેક તરકીબો અજમાવતા(Bootleggers try many techniques0 હોય છે તેમ છતા પણ પોલીસની નજરથી બચી શકતા નથી ત્યારે વલસાડમાં ગઈકાલે બાઈક ઉપર દારૂની હેરાફેરી(transferring alcohol on the bike) કરતા ભેજાબાજ બુટલેગરને વલસાડ સીટી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધો હતો. જોકે પકડયા બાદ બાઇકની પેટ્રોલ ટાંકીમાં ચોર ખાના બનાવી દારૂની બોટલો ભરીને તે લઈ જતો હોવાનું બહાર આવતા તેની આ કારીગરી જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

વલસાડમાં ગઈકાલે બાઈક ઉપર દારૂની હેરાફે
વલસાડમાં ગઈકાલે બાઈક ઉપર દારૂની હેરાફે

ફિલ્મી ઢબે પીછો કરી બાઇક ચાલકને ઝડપી લીધો - વલસાડના ધરમપુર ચોકડીમાં સુરત તરફના(Towards Surat in Dharampur Chokdi) બ્રિજના સિટી પોલીસ સ્ટેશનના(City Police Station) જવાબમાં ખાનગી રીતે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં એક બજાજ પલ્સર બાઈક પુરપાટ ઝડપે આવતી પોલીસની નજરે ચડી હતી. ત્યારે બુટલેગરે ગાડી લઇ ભાગવાની કોશિશ કરી હતી. જેનું પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો અને તેને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં મહિલા બુટલેગરો દારૂનો ધંધો બંધ કરી સારો ધંધો કરો એ માટે જિલ્લા એસપીએ કરી અનોખી પહેલ

બુટલેગરે બાઈકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યા હતાં - પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પકડેલા બુટલેગર બાઇકચાલકને અટકાવવી તેની તપાસ કરતાં પ્રથમ તો તેની પાસેથી કંઈ જ મળ્યું નહીં. પરંતુ બાઈકની પેટ્રોલની ટાંકી ચેક કરતા ટાંકીમાં ચોર ખાના બનાવી તેમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો તો બીજી તરફ ગાડીની સાઇડ કવરને પણ મોડીફાઇડ કરી તેમાં પણ ખાના બનાવીને દારૂની હેરાફેરી કરતો હતો.

આ પણ વાંચો: વડોદરા નંદેસરી પોલીસેએ બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પડ્યો

દારૂ લઇ જવા માટે ભેજાબાજ બુટલેગરે બાઈક મોડીફાઇ કરાવી - પોલીસે પકડાયેલા બૂટલેગરને પ્રાથમિક પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે દારૂની હેરાફેરી માટે પોતે પલ્સર બાઈકને મોડીફાઇડ કરાવી તેમાં ચોરખાનું બનાવવામાં આવ્યા હતા. તેનો ઉપયોગ તે દારૂની બોટલો અંદર મૂકી હેરાફેરી કરવા માટે કરતો હતો. જેથી પોલીસને બાઈક ઉપર સહેજ પણ શંકા ન જાય. તેમજ દારૂ દમણથી સીધો ગુજરાતમાં પ્રવેશ કરી જાય. હાલ તો વલસાડ સીટી પોલીસે પલ્સર બાઈક ઉપર ખાના બનાવીને દારૂની હેરાફેરી કરતા આ બુટલેગરની ધરપકડ કરી છે. તેની સામે પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.