ETV Bharat / state

વલસાડમાં બે દિવસીય ભારત નિર્માણ પ્રદર્શનનો પ્રારંભ - કોંગ્રેસ પ્રવક્તા

જિલ્લાના ધરમપુર ચોકડી નજીકમાં આવેલા ધોડિયા સમાજના હોલમાં આજ થી બે દિવસ એટલે કે 5 અને 6 ફેબ્રુઆરી તેમ દિવસ માટે ભારત નિર્માણ પ્રદર્શનીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશી ખાસ ઉપસ્થિત રહી અને પ્રદર્શની અંગે જાણકારી પણ આપી હતી.

વલસાડમાં બે દિવસીય ભારત નિર્માણ પ્રદર્શનનો પ્રારંભ

author img

By

Published : Feb 5, 2020, 1:29 PM IST

વલસાડ : ધરમપુર ચોકડી નજીકમાં આવેલા ધોડિયા સમાજના હોલમાં આજથી ભારત નિર્માણ પ્રદર્શનીનો પ્રારંભ થયો છે. છેલ્લા 1947થી લઇ 2020 સુધીમાં ભારતના નિર્માણમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કેવું યોગદાન આપવામાં આવ્યું છે તે અંગે તમામ વિગતો વિવિધ માહિતી સાથે આ પ્રદર્શનીમાં મુકવામાં આવી છે.

બે દિવસીય ભારત નિર્માણ પ્રદર્શનનો પ્રારંભ

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે ભાજપ સરકાર છેલ્લા કેટલાક સમયથી અનેક એવા કામો છે જે પોતાના નામે ચડાવી રહી છે અને આમ જનતાને ગેર માર્ગે દોરી રહી છે, ત્યારે આજની યુવા પેઢી કોંગ્રેસે અત્યાર સુધીમાં ભારતના નિર્માણમાં કેવા યોગદાન આપ્યા છે તે અંગેની જાણકારી મળી રહે તેવા હેતુથી ભારત નિર્માણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જે બે દિવસ અગાઉ નવસારી હાલ બે દિવસ વલસાડ અને હવે પછી તે સુરત લઇ જવામાં આવશે.

વધુમાં કહ્યું કે સંઘની વિચારધારા જ ગાંધી વિરોધી છે અને તેઓ ગાંધીના મૂલ્યને ભૂંસી નાખવા માગે છે, પરંતુ જ્યાં સમગ્ર વિશ્વ એમ કહેતું હોય કે ભવિષ્ય સુધારવું હોય તો ગાંધી મૂલ્યોને વળગી રહેવું જોઈએ તો તેમના શબ્દોના કાદવ ઉછાડવાથી કોઈ ફરક પડી શકે તેમ નથી. કોંગ્રેસ પક્ષે ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને તેજ દર્શાવવા માટે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.

Intro:વલસાડ જિલ્લાના ધરમપુર ચોકડી નજીકમાં આવેલ ધોડિયા સમાજના હોલ માં આજ થી બે દિવસ એટલે કે 5 અને 6 ફેબ્રુ એમ દિવસ માટે ભારત નિર્માણ પ્રદર્શની નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા માનીશ દોશી ખાસ ઉપસ્થિત રહ્યા અને પ્રદર્શની અંગે જાણકારી પણ આપી હતી

Body:વલસાડ ના ધરમપુર ચોકડી નજીકમાં આવેલ ધોડિયા સમાજના હોલ માં આજ થી ભારત નિર્માણ પ્રદર્શની નો પ્રારંભ થયો છે છેલ્લા 1947 થી લાઇ 2020 સુધીમાં ભારતના નિર્માણ માં કોંગ્રેસ પક્ષ દ્વારા કેવું યોગદાન આપવામાં આવ્યું છે તે અંગે તમામ વિગતો વિવિધ માહિતી સાથે આ પ્રદર્શની માં મુકવામાં આવ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી એ જણાવ્યું કે ભાજપ સરકાર છેલ્લા કેટલાક સમય થી અનેક ઈવા કામો છે જે પોતાના નામે ચડાવી રહી છે અને આમ જનતા ને ગેર માર્ગે દોરી રહી છે ત્યારે આજની યુવા પેઢી કોંગ્રેસે અત્યાર સુધીમાં ભારત ના નિર્માણ માં કેવા યોગદાન આપ્યા છે તે અંગે ની જાણકારી મળી રહે એવા હેતુ થી ભારત નિર્માણ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે જે બે દિવસ અગાઉ નવસારી હાલ બે દિવસ વલસાડ અને હવે પછી તે સુરત લાઇ જવામાં આવશે

Conclusion:તેમણે કહ્યું કે સંઘ ની વિચારધારા જ ગાંધી વિરોધી છે અને તેઓ ગાંધીના મૂલ્ય ને ભૂંસી નાખવા માંગે છે પરંતુ જ્યાં સમગ્ર વિશ્વ એમ કહેતું હોય કે ભવિષ્ય સુધારવું હોય તો ગાંધી મૂલ્યો ને વળગી રહેવું જોઈએ તો એમના શબ્દો ના કાદવ ઉછાડવા થી કઈ ફરક પડી શકે એમ નથી કોંગ્રેસ પક્ષે ભારત ના નિર્માણ માં મહત્વનું યોગદાન આપ્યું છે અને એજ દર્શાવવા માટે પ્રદર્શની નું આયોજન કરવામાં આવ્યું છે

બાઈટ _01 મનીષ દોશી (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા)

નોંધ:- વીડિયો વી ઓ સાથે છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.