ETV Bharat / state

વલસાડના ફલધરા ગામમાં આરોપીના ઘરે વોરંટ બજાવવા ગયેલા કોન્સ્ટેબલ પર હુમલો

વલસાડઃ કોર્ટના વોરંટના આધારે આરોપીને પકડવા ગયેલા કોન્સ્ટેબલ પર આરોપીના ભાઈએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલને માથામાં ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

વલસાડના ફલધરા ગામમાં આરોપીના ઘરે વોરંટ બજાવવા ગયેલા કોન્સ્ટેબલ પર હુમલો
author img

By

Published : Aug 27, 2019, 10:03 PM IST

વલસાડના ફ્લધરા ગામે રેહતા ત્રણ આરોપીને બિનજામીન પાત્ર ગુનામાં પોલીસ પકડવા ગઈ હતી. આ દરમિયાન આરોપીઓ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત આરોપીની પત્નીએ પોલીસને રોકી ઝપાઝપી કરી હતી. આરોપીના ભાઈ રણજીત પટેલે હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈના માથાના ભાગે ઈજા થઈ હતી.

વલસાડના ફલધરા ગામમાં આરોપીના ઘરે વોરંટ બજાવવા ગયેલા કોન્સ્ટેબલ પર હુમલો

જો કે પોલીસે આરોપી અને તેના ભાઈની ધરપકડ કરી લીધી હતી. તેમજ ઈજાગ્રસ્ત જગદીશભાઈને માથામાં ઈજા થઈ હોવાથી તેમને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

Intro:વલસાડ રૂરલ પોલીસ દ્વારા એક વોરંટ ના આરોપી ની પકડવા જતા આરોપીઓ દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હેડ કોસ્ટબલ ના માથા ના ભાગે ઇજા પોહચતા સારવાર માટે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા..Body:વલસાડ ના ફ્લધરા ગામે રેહતા ત્રણ આરોપી ને પોલીસ દ્વારા બિનજામીન પાત્ર ગુના ને લઈને પકડવા માટે ગયેલ હતા જે દરમિયાન આરોપી દ્વારા પોલીસ ને જોતા ભાગવા નો પ્રયાસ કર્યો હતો જેને લઈને આરોપી ની પત્ની અને આરોપી ના ભાઈ સ્થળ પર આવી પોલીસ સાથે ઝપાઝપી કરતા હતા.. જે દરમિયાન આરોપી ના ભાઈ એવા રણજિત પટેલ દ્વારા હેડ કોસ્ટબલ જગદીશ ભાઈ ના માથા ના ભાગે લાકડા વડે મારતા જગદીશ ભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા... જે સારવાર અર્થે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા... જે બાદ પોલીસ દ્વારા આરોપી અને તેના ભાઈ ની ધરપકડ કરવામાં આવી છે...
Conclusion:નોંધનીય છે કે જે આરોપીને ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરવા માટે પોલીસ ગઈ હતી તેને અગાઉ નામદાર કોર્ટે કોર્ટ માં હાજર રહેવા અનેક વાર સમન્સ પાઠવ્યા હતા વળી તેની સામે જે કેશ ચાલે છે તે મારમારી કેસ હોય તેમાં કોર્ટમાં હાજર ન થતા રૂરલ પોલીસના બે કોન્સટેબલ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી

બાઈટ1 : જગદિશ ભાઈ હેડ કોન્સ્ટેબલ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન

નોંધ :-સ્ટોરી આઈડિયા તારીખ 27 ઓગષ્ટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.